________________
પાંચમી ગાથાને અર્થપ્રકાશ
૨૫૩ મળી જાય, પણ ધર્મની બાબતમાં એવું કદી બનતું નથી. તે માટે તે વ્યવસ્થિત પુરુષાર્થ કરવો જ પડે છે. જ્યારે ધાર્મિક વિકાસ સારા પ્રમાણમાં થાય, ત્યારે મેક્ષ ભણું પ્રયાણ શરુ થાય છે અને તે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે મોક્ષ સમીપ આવે છે, એટલે તે પણ પરમ પુરુષાર્થનું જ પરિણામ છે.
અહીં વિદુર--માં વિશેષણ વડે તીર્થકરને ગુણાનુવાદ કે તીર્થકરનું સ્તવન કરવાને મુખ્ય આશય એ છે કે આપણે તેમના પુરુષાર્થ –ગુણનું પ્રણિધાન કરી શકીએ અને એ રીતે આપણા જીવનમાં પુરુષાર્થની પ્રતિષ્ઠા કરી આપણે ધાર્મિક-આધ્યાત્મિક વિકાસ સારી રીતે સાધી શકીએ.
વહીન-મરણ આ પદ પહેલી વિભક્તિના બહુવચનમાં આવેલું છે, કારણ કે તે તિસ્થા પદનું વિશેષણ છે. તેનું સંસ્કૃતરૂપ “બક્ષી–ગરા-માર” છે. આ સામાસિક પદ હોવાથી પ્રથમ તેને વિગ્રહ કરવો જોઈએ. તે આ રીતે કરાય છે: “=ા માં ગામો, પ્રક્ષીને નYIN. છે ચેપાં તે પક્ષીણ-ગરામાં જરા અને મરણું, તે જરામરણ, તે વિશેષ પ્રકારે ક્ષીણ થયેલાં છે જેમના, તે પ્રક્ષણજરા-મરણ. તાત્પર્ય કે “પરીખ-ર-માળા” એટલે અજરામર અવસ્થાને પ્રાપ્ત થયેલા.
તીર્થકરને પ્રક્ષણ–જરા-મરણ કહેવાને મુખ્ય આશય તેમના અપુનર્ભવ ગુણને ગુણાનુવાદ કે તેમના અપુનર્ભવ ગુણનું સ્તવન કરવાને છે. તેઓ સક્લ કર્મને ક્ષય કરીને