________________
લાગસ મહાસૂત્ર
કેટલીક વાર આવી સમાધિ ગુરુકૃપાથી કે સ્વપ્રયત્નથી પ્રાપ્ત થાય છે, પણ તે થાડી જ ક્ષણેા ટકે છે અને પાછુ વૃત્તિઓનું ઉત્થાન થાય છે, એટલે તેને સામાન્ય પ્રકારની સમાધિ સમજવી. જ્યારે આવી સમાધિ અમુક સમય સુધી એટલે કે ઘડી-બે ઘડી ચાલે, ત્યારે તે શ્રેષ્ઠ સમાધિ કહેવાય, એટલે કે વરસમાધિની કાર્ટમાં આવે. વરસમાધિ અને સમાયિવર એ એના અર્થમાં કઈ ફેર નથી, માત્ર શબ્દરચનાના જ ફેર છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં આ જાતની શબ્દરચનાઓ પ્રચલિત છે.
૧૮૨
ઉત્તમ-આ પદ સમાવિરનુ' વિશેષણ હેાવાથી પહેલી વિભક્તિના એકવચનમાં આવેલું છે. તેનું સંસ્કૃતરૂપ પણ સત્તમમ્ ' છે, એટલે કે તેમાં ખાસ કશે। ફરક નથી. અહી. ઉત્તમના અર્થ મરણુસંબંધી ' છે. આપણે ઉત્તમના અથ શ્રેષ્ઠ, પ્રધાન કે પ્રકૃષ્ટ કરવા ટેવાઇ ગયા છીએ, એટલે આ અર્થ કદાચ નવા લાગે, પણ તે નવા નથી. બધા પ્રસિદ્ધ સ ંસ્કૃત કાષામાં એ અ આપેલ છે અને તે અહીં સંગત છે.
6
જૈન શાસ્ત્રોમાં કહ્યું છે કે
भत्ती जिणवराणं, परमाए खीण-पिज्ज - दोसाणं । આપવોફિાર્મ, સમાદિમજું ૬ પાëતિ || રાગ અને દ્વેષનેા ક્ષય કરનાર જિનેશ્વરાની પરમભક્તિ કરવાથી મનુષ્યેા આરોગ્ય, બેષિલાભ અને સમાધિમરણ પામે છે’