________________
ર૭૨
લેગસ્સ મહા સૂર લોકવાયકા એવી છે કે આ દેશમાં ૮૪ સિદ્ધ થઈ ગયા કે જેઓ ધાર્યા ચમત્કાર કરતા હતા. આજે પણ તેઓ સૂકમ દેહે વિદ્યમાન છે. જે આપણે તેમનું વંદનસ્તવન–પૂજન કરીએ તે મનના મને ફળે છે. પરંતુ લેગસ્સસૂત્રનો આ પાઠ જાહેર કરે છે કે આ ભરતક્ષેત્રમાં જે ચોવીશ તીર્થકર થઈ ગયા, તે ચોવીશેય મહાસિદ્ધો હતા અને તે કહેવાતા ૮૪ સિદ્ધો કરતાં અનેક રીતે ચડિયાતા હતા, એટલે કલ્યાણના કામીએ તે તેમનું જ વંદન-સ્તવન પૂજન કરવું જોઈએ.
ગસિદ્ધ, મંત્રસિદ્ધ, વિદ્યાસિદ્ધ, તંત્રસિદ્ધ, રસ-- સિદ્ધ, આદિ સિદ્ધ મહાત્માઓ અનેક જાતના ચમત્કારો બતાવી શકે છે, પણ તેમાંના કેઈ તીર્થંકરની તુલનામાં આવી શકે નહિ. અરે ! તેમના સેમા કે સહસ્ત્રમા ભાગે. પણ આવી શકે નહિ, કારણ કે તીર્થકરની તે ભૂમિકા જ જુદી છે. ખુદ યોગસિદ્ધ આદિ મહાત્માઓ તેમના ચરણની. સેવા કરે છે. તાત્પર્ય કે અહીં તીર્થકર ભગવંતનો આ. લોકના સહુથી ઉત્તમ સિદ્ધપુરુષ તરીકે જે ગુણાનુવાદ. કરવામાં આવ્યું છે, તે યથાર્થ છે.
ગાયા-મિ –આ સામાસિક પદ બીજી વિભકતના એક વચનમાં આવેલું છે. તેનું સંસ્કૃતરૂપ છે “
બાવધિમમ્' તેને સમાસ આ રીતે છૂટે પાડે ઘટે છેઃ “સર્ચ बोधिलाभश्च आशेग्य-बोधिलाभः तम् आरोग्य-बोधिलाभम् " આરોગ્ય અને ધિલાભ, તે આરેગ્ય–બે ધિલાભ. અહીં