________________
છઠ્ઠી ગાથાના અપ્રકાશ
૨૭
અર્થાત્ એધિલાભ એ મેાક્ષમાના પ્રથમ અને પ્રશસ્ત ઉપાય ગણાયા છે.
સમ્યની પ્રાપ્તિ થતાં મનુષ્યની દૃષ્ટિ સમ્યક્ અને છે, એટલે કે તે સાચા-ખાટાના ભેદ બરાબર પારખી શકે છે અને એ રીતે પેાતાને આ જીવનમાં શુ છેાડવા જેવું છે તથા શું આદરવા જેવું છે ? તેના યથાર્થ નિણૅય કરી શકે છે. એક વાર આ પ્રકારના નિર્ણય થયે, એટલે એ દિશામાં ધીમાં કે ત્વરિત પગલાં જરૂર મંડાય છે, જે ધીમાં પગલે પણ ધ્યેય ભણી કૂચ કરવાનું ચાલુ રાખે છે, તે એક દિવસ ધ્યેયને ભેટી જાય છે, એ શકા વિનાની વાત છે.
સસલા અને કાચમાને નિયત સમયમાં એક સ્થાને પહોંચી જવાની શરત લાગી. સસલાના મનને એમ કે ‘હુ તે ત્વરિત ગતિવાળા છુ. અને કાચ તે મઢગતિવાળે છે, તે મને શી રીતે મહાત કરવાના ? આટલું અંતર તે હું થોડા જ વખતમાં કાપી નાખીશ, માટે થાડી વાર નિદ્રા લઈ લઉં, પછી દોડવા લાગીશ.' અને તે સૂઈ ગયા.
અહી. કાચબે। વિચાર કરવા લાગ્યા કે ‘હું તેા મંદગતિવાળા છું, તે સસલાને શી રીતે પહોંચી વળીશ ? માટે અત્યારથી જ ચાલવા દે.’ અને તે ધીમે ધીમે ગતવ્યસ્થાન ભણી ચાલવા લાગ્યો.
હવે બન્યું એવુ કે પવનની શીતલ મધુર લરિઆથી સસલાને મીઠી નિદ્રા આવી ગઇ. તે જ્યારે જાગ્યે અને