________________
લેગસ મહાસૂત્ર
૨૦
,
:
ઊભી થઈ હતી. એ વખતે અમે જિનેશ્વર ભગવંતને પ્રાથના કરવા લાગ્યા : ‘હે ભગવન્ ! રસ્તા ખતાવો કે હવે મારે શુ કરવુ ? ' આ રીતે થાડા દિવસ પસાર થયા કે અવાજ આવ્યા · વૈદકના ધંધા શરૂ કર. તેમાં તારાં સાત વર્ષો પસાર થઈ જશે.' આ વખતે અમને વૈદકનું વિશેષ જ્ઞાન ન હતું કે અમે એ ધેા શરૂ કરી શકીએ. પણ તરત જ એવી ઘટના બની કે અમે વૈદકના ધંધામાં દાખલ થયા, તેની વિશેષ જાણકારી મેળવી અને એ ધંધા કરવા લાગ્યા. તેમાં બરાબર સાત વર્ષ પસાર થઈ ગયા પછી પાછા સાહિત્યસર્જનના ક્ષેત્રમાં આવી ગયા. અહી વિચારવાનુ... એ છે કે જિનેશ્વર ભગવંતની પ્રાથના કરતાં આવેા જવાખ શી રીતે મળ્યા ? તેએ પેાતે તે આવા જવામ આપે નહિ, એ દેખીતુ છે, એટલે કોઇ દૈવી શક્તિએ આવો જવાબ આપ્યા એમ માનવું પડે. એ આપણા મનના ભ્રમ હૈાય તે તે સાચે શી રીતે પડે ? એટલે એ અમારા મનને ભ્રમ ન હતા, પણ દૈવી શક્તિએ આપેલેા જવાખ હતા, એ નિશ્ચિત હતું. આના અર્થ એ થયા કે તીર્થંકર ભગવંતાની પ્રાથના કરતાં કોઈ દૈવી શક્તિ જાગૃત થાય છે અને તે આપણને ઈષ્ટસિદ્ધિમાં સહાય કરે છે. શ્રી પાર્શ્વનાથની અનન્ય ભાવે ભક્તિ-પ્રાર્થના કરતાં શ્રી પદ્માવતીદેવી પ્રસન્ન થાય છે અને તે આપણા ઈષ્ટ મનાથની સિદ્ધિ કરે છે, એવો અનુભવ અમને એક કરતાં વધારે વાર થયા છે. બીજા ઘણાને પણ આવો અનુભવ થયેલા છે, એટલે જિન ભગવંતને હાર્દિક પ્રાથના કરતાં મુશ્કેલીમાં મા દશન મળે છે, એ નિઃશક ખીના છે.