________________
છઠ્ઠી ગાથાના અર્થ પ્રકાશ
૯
કેટલાકે વિત્તિય વૃદ્ધિ મા એ પાઠ માનેલા છે અને તેના અ ‘મારા વડે સ્તવાયેલા તથા વંદાયેલા' એવા કર્યા છે. પરંતુ એ રીતે અહીં વિત્તિય-વિદ્યા મા એવા પાઠ હાવેા જોઈ એ. અહીં આત્વના કારણે મંચ એવા પાઠ. સ્વીકારીએ તે પણ માઁ પાઠ અની દૃષ્ટિએ સ`ગત નથી, કારણ કે એ રીતે જિનભકિતના ત્રણ પ્રકારો પૈકી એ જ પ્રકારો ઉભા રહે છે અને માનસિક પ્રકાર ઉડી જાય છે કે જે અતિ મહાત્ત્વના છે. તાત્પ` કે હાલ જેપાઠ પ્રચલિત છે, તે જ શુદ્ધ અને વ્યવસ્થિત છે.
ને શ્–આ બે પદોના સંસ્કૃત અનુવાદ ‘ચે તે’ કરવામાં આવ્યે છે. એટલે મૂલમાં ને એવા પાઠ હાવા C જોઇએ, પણ તેમાંના એક છ્ ના લેાપ થયેલે છે, એમ માનીને કરવામાં આવ્યેા હાય એમ જણાય છે. તેમાં ચેન અ જેઆ થાય છે અને તે ના અર્થ એ કે આ. થાય છે, એટલે તેના સમગ્ર ભાવ જેએ આ' એવાં એ પદ્મા વડે આવી શકે છે.
ઃ
સોનમ્ન-આ પદ છઠ્ઠી વિભકિતના એકવચનમાં આવેલુ છે. તેનું સ ંસ્કૃત રૂપ છે : ‘છેચ' અને તેના અથ છેઃ છે : ‘ લેાકના ’ અહી લેાક શબ્દથી વિશ્વ, જગત્ કે દુનિયા સમજવાની છે. જૈન દૃષ્ટિએ લેાક શબ્દનું વિવેચન પ્રસ્તુત સૂત્રની પ્રથમ ગાથામાં વિસ્તારથી થયેલુ છે, એટલે અહીં તે અંગે વિશેષ વિવેચન કરતા નથી.
ઉત્તમા પદ્મ પહેલી વિભક્તિના મહુવચનમાં આવેલ છે, કારણકે તે સિદ્ધા પદનુ વિશેષણ છે. તેનું સસ્કૃત રૂપ.