________________
૨૫૮
અથ
લેગર્સ મહાસૂત્ર
,
મે-આ પદનું સંસ્કૃતરૂપ પણ ‘મે ' જ છે અને તેના મારા ઉપર” એવા થાય છે.
વીરંતુ–આ ક્રિયાપદનું સંસ્કૃતરૂપ માતુ છે અને તેના અથ • પ્રસન્ન થાઓ, પ્રસાદવાળા થાઓ’ એમ સમજવાના છે. આ શબ્દોમાં આપણી હાર્દિક પ્રાથનાના ભાવ વ્યક્ત થાય છે. વધારે સ્પષ્ટ કહીએ તે તીર ભગવતાના પ્રસાદ આપણને પ્રાપ્ત થાય, એ આપણા અંતરની ઇચ્છિા છે, એ આપણે આ રીતે પ્રકટ કરી રહ્યા છીએ. એક પાઠકમિત્ર પ્રશ્ન કરે છે કે ૮ જેઆ કાઈ પર પ્રસન્ન કે નારાજ થતા નથી, એવા વીતરાગ પ્રભુને આવી પ્રાર્થના કરી શકાય ખરી ?' તેના ઉત્તર એ છે કે ‘ વીતરાગ પ્રભુ ભલે કોઈ પર પ્રસન્ન કે નારાજ ન થતા હાય, પણ તેઓ અનંત શક્તિમાન પરમાત્મા છે, એટલે તેમની આગળ આપણું અંતર ખાલીએ અને તેમના પ્રસાદ માગીએ, એમાં અનુચિત કશું નથી. જો આ રીતે વીતરાગ પ્રભુને પ્રાથના કરવાનું અનુચિત હાત તે લેગસ્સ જેવા એક મહાસૂત્રમાં તેના રચયિતા પરમ પ્રજ્ઞાનિધાન ગણધર ભગવતાએ મીરંતુ જેવા શબ્દ પ્રયોગ જ ન કર્યાં હાત. વળી તે પછીના અનેક આચાર્ય વરાએ જિનભક્તિ-નિમિત્તો જે સ્તાત્ર–સ્તવન–સાહિત્યની રચના કરી છે, તેમાં પણ આવા પ્રા નાદ શબ્દો ઘણા ચેાજેલા છે અને આપણે અનુભવ એમ કહે છે કે જ્યાં સુધી આપણે ભગવાનને અંતરથી પ્રાર્થના ન કરીએ, ત્યાં સુધી આપણને ભક્તિ