________________
પાંચમી ગાથાને અર્થપ્રકાશ
વિધૂત-રોમલ, મલ શબ્દ પુલિંગ અને નપુંસકલિંગ અને તરીકે વપરાતા હેાવાથી એક વાર કોમી અને બીજી વાર નોમળે એવા સમાસ થયેલા છે.
૨૫૧
અહી રજ અને મલ એ અને શબ્દો કના પ્રકાર : સૂચવવા માટે યેાજાયેલા છે. રજ આપણને અડકીને-સ્પશ કરીને જ ખરી જાય છે, તેમ જે કમ આત્માને માત્ર સ્પર્શ કરીને જ ખરી જાય, તેને રજરૂપ માનવાં. કમ બંધના સ્પષ્ટ ’ પ્રકાર આ કોટિમાં આવે છે. જ્યારે આત્મા કષાયરહિત થાય છે, અથવા તે તેમાંથી કષાયનું પ્રમાણ ઘણું જ ઘટી જાય છે, ત્યારે આત્માને આ પ્રકારના કર્મી
અધ પડે છે.
'
'
મલ આપણને ચાંટે છે અને મલિન બનાવે છે, તેમ જે કર્માં આત્માને ચાંટે છે અને તેને મલિન ખનાવે છે, તેને મલરૂપ માનવાં. કર્મબંધના ‘ અદ્ધ', · નિધત્ત ’ અને ‘ નિકાચિત ’ એ ત્રણે ય પ્રકાશ આ કેટિમાં આવે છે. આત્માની સકષાય સ્થિતિમાં આ પ્રકારના બધા પડે છે અને તે આત્માને ખૂબ મલિન બનાવે છે. તાત્પર્ય કે તી - કરી નિકાચિતથી માંડીને બુદ્ધ સુધીનાં બધાં જ કર્માને ખેરવી નાખે છે, દૂર કરે છે અને એ રીતે • સર્વે કર્મોના નાશ કરનારાં મને છે.
.
6
કદાચ અહી પ્રશ્ન થશે કે તીથ કરેા આ કર્મોને કેવી રીતે ખેરવી નાખે છે ? ’ તેના ઉત્તર એ છે કે, · તે પ્રથમ સંવરને ધારણ કરી નવાં કર્યાં આવતાં અટકાવે છે.