________________
૨૩૪
લાગસ મહાસૂત્ર
નગરીમાં શંખ નામે રાજા થયા અને અભિચંદ્રને જીવ કપિલપુર નગરીમાં જિતશત્રુ નામે રાજા થયેા. હવે તે ચે રાજાએ પૂર્વ ભવના સ્નેહને લીધે મહિકુમારીના રૂપથી માહિત થઈને તેમના પિતા કુંભરાજા આગળ પાતપેાતાના દૂતા મેાકલ્યા. પરંતુ મિથિલાપતિ કુ ંભે તેમને તિરસ્કારીને કાઢી મૂકયા. આથી તે છ ચે રાજાએ પેાતાનાં લશ્કર લઈ મિથિલા પર ચડી આવ્યા.
આ બાજુ મલ્લિકુમારીએ પોતાના પૂર્વભવના છ મિત્રરાજાઓને શેાકવાડીમાં બેધ થવાના છે, એવું જાણીને, એ વાડીની અંદર મહેલના એક ઓરડામાં પેાતાની સુવણુ મય સુશેાભિત મૂર્તિ બનાવીને સ્થાપન કરી હતી. પરંતુ તે મૂર્તિ અંદરથી પાલી રાખી હતી અને તેના માથે કમલનું ઢાંકણુ કર્યુ” હતું. તે ઢાંકણુ વાટે તેએ આહારને એકેક કાળિયેા તેમાં નાખવા લાગ્યા હતા.
"
હવે છ રાજાઓને એક સામટા ચઢી આવેલા જોઈ ને કુંભરાજા ચિંતાતુર બન્યા. તે વખતે મલ્લિકુમારીએ કહ્યું : પિતાજી ! તમે ચિંતા કરશો નહિં. એ રાજાઓને કહેવડાવા કે તે અશેકવાડીમાં મારા મહેલે આવે.' ભ રાજાએ તે પ્રમાણે ગેાઠવણ કરતાં છયે રાજાએ ત્યાં હાજર થયા, પણ તે દરેકને એવી રીતે બેસાડવા કે તેએ એકબીજાને જોઈ શકે નહિ. તે પછી મલ્લિકુમારીએ એરડામાં દાખલ થઈ પેાતાની સુવર્ણ”મય પ્રતિમાનું ઢાંકણું ખાલી નાખ્યું કે તેમાંથી કોહેલા આહારની દુગંધ આખા એર