________________
શ્રીજી-ત્રીજી-ચાથી ગાથાના અપ્રકાશ
૩૫
ડામાં ફેલાઈ ગઈ. રાજાએએ એ દુ ધથી ખચવા વસ્ત્રના ઈંડા વડે પેાતાની નાસિકા ઢાંકી દીધી.
તે જ વખતે મલ્રિકુમારીએ સહુ સાંભળે એ રીતે કહ્યું : ‘હું રાજા ! આ મૂતિ તે સુવર્ણની છે, પણ પ્રતિદિન આહારના એક કાળિયા ખાવાથી તેના શરીરમાંથી આ પ્રકારની દુર્ગંધ આવે છે, જેનાથી બચવા માટે તમારે વસ્તુના ઉપયાગ કરવા પડયા છે. પર`તુ આ શરીર તે રાજ અનેક કાળિયાના આહાર કરે છે અને તે રુધિર, માંસ, વિષ્ટા વગેરેથી ભરેલું છે, તેની દુર્ગંધ તમે શી રીતે સહન કરી શકશે ? વિવેકી પુરુષા તા આ શરીર પર માહ કરતા નથી. વળી આજથી ત્રૌજા ભવે તમે મારી સાથે દીક્ષા લઈને તપ કર્યાં હતા, તે કેમ યાદ કરતા નથી ? આ શબ્દો સાંભળતાં જ છ ચે રાજાઓને જાતિસ્મરણુ જ્ઞાન થયું અને પેાતાના પૂભવ યાદ આવ્યા. તેમણે કહ્યું : હે પ્રભા ! તમે અમને દુતિમાં પડતા અચાવ્યા છે. હવે અમારે શું કરવુ? તે જણાવે.' મલ્લિકુમારીએ કહ્યું : · સમય આવે ત્યારે સયમમાગે સંચરજો,’ પછી તે છ ચે રાજાએ ત્યાંથી વિદાય થયા. ત્યાર ખાદ શ્રીમદ્ઘિ કુમારીએ લેાકાંતિક દેવાનાં વચનાનું નિમિત્ત પામીને વરસીદાન દેવાપૂર્ણાંક સંસારના ત્યાગ કર્યાં.
<
મુનિમુન્ત્રચ્—પ્રભુ ગર્ભમાં આવ્યા પછી માતાને મુનિ જેવાં સુત્રતા પાળવાનું મન થયું હતું અને તેમણે કેટલાંક સુત્રતા પાળ્યાં પણ હતાં, તેથી તેમનું નામ મુનિસુવ્રત.