________________
[ ૧૫ ] બીજી–ત્રીજી–ચેથી ગાથાને અર્થપ્રકાશ
હવે ચોવીશ જિનેને ભાવવંદના કરવા નિમિત્તે બીજી, ત્રીજી અને એથી ગાથા નીચે પ્રમાણે યોજાયેલી છે?
उसभमजिअंच वंदे, संभवममिणंदणं च सुमई च । पउमप्पहं सुपासं, जिणं च चंदप्पहं वंदे ॥ २ ॥
सुविहिं च पुप्फदंत, सीअल सिज्जंस वासुपुज्जं च । विमलमणंतं च जिणं, धम्म संतिं च वंदामि ॥३॥ कुथु अरं च मल्लिं, वंदे मुणिमुव्वयं नमिजिणं च। वंदामि रिट्टनेमि, पासं तह वद्धमाणं च ॥४॥
આ ગાથાઓમાં ત્રણ સંધિ પ્રયોગો થયેલા છે, તેને પ્રથમ વિગ્રહ કરીએ, જેથી આપણને મૂલપદની પ્રાપ્તિ થાય. તેમાં સમાવિષં એ પહેલે સંધિપ્રાગ છે, તેને વિગ્રહ કરતાં કર્મ અને શનિ એવાં બે પદો