________________
૨૨૪
લેગસ્સ મહા સૂત્ર
આવ્યાં. આ સંજોગોમાં તેઓ પહેલા રાજા બન્યા. તેની ઘણ રસદાયક વિગતે જૈન શામાં સંઘરાયેલી છે.
તેઓ પહેલા સાધુ અને પહેલા તીર્થકર શા માટે? એ પ્રશ્ન પણ જરૂર પૂછાશે. તેને ઉત્તર એ છે કે તેમના સમયમાં કેઈ સાધુ, સંત, ઋષિ કે મુનિ હતા જ નહિ. સમાજ અને રાજ્યની પૂરી વ્યવસ્થા થઈ ગયા પછી એ. દિશામાં પણ તેમણે જ પહેલ કરી. લોકાંતિક દેનાં વચન નેનું નિમિત્ત પામીને તેમણે પિતાના મોટા પુત્ર ભરતને રાજગાદી સોંપી અને બીજા નવાણું પુત્રને તેમની ગ્યતા મુજબ જુદા જુદા દેશનાં રાજ્ય સંખ્યાં. પછી વરસીદાન આપીને એક શુભ દિવસે સંસારનો ત્યાગ કર્યો, એટલે સમાજને પ્રથમ સાધુનાં દર્શન થયાં.
પરંતુ તે માટે તેમને કપરી કસોટીમાંથી પસાર થવું પડ્યું, કારણ કે લોકોને ખબર ન હતી કે આ પ્રકારના સાધુને કઈ ભિક્ષા કેવી રીતે અપાય ? જ્યારે ઋષભસાધુ ભિક્ષા માગવા નીકળ્યા, ત્યારે કેઈ તેમને ભેટ આપવા માટે હાથી, તે કઈ ઘેડે, તે કઈ રથ, તે કઈ વસ્ત્રો, તો કઈ અલંકાર લઈને સામે આવ્યા. પરંતુ તેમણે તેમાંની કઈ વસ્તુને સ્વીકાર કર્યો નહિ. લેકો આશ્ચર્ય પામ્યાઃ “આ મહા પુરુષ આપણે કોઈ ભેટને સ્વીકાર કેમ કરતા નથી?” તેઓ આહારપાણ લેવા નીકળ્યા છે, એ કલ્પના તે આવે જ શેની? લાખની પ્રજાને પાલણહાર શું બીજા પાસે આહારપાણી માગે ખરે? ઋષભસાધુ પિતાને સૂઝતે આહાર