________________
પ્રથમ ગાથાને અર્થપ્રકાશ-૩
૧૪૯ ઉલ્લેખ તે પછી કરેલ છે. જે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારે ય નિક્ષેપ વડે જિનનું આરાધન કરે છે, તે શીધ્ર મોક્ષને અધિકારી થાય છે. તાત્પર્ય કે અહીં વિણે પદને વંદન કરવાનું અમારું સૂચન આપણી પરંપરા– પ્રણાલિ સાથે સુસંગત છે.
અહીં પ્રાસંગિક એ પણ જણાવી દઈએ કે ભગવતી સૂત્રના પ્રારંભે પંચપરમેષ્ઠી ઉપરાંત છટૂઠી બ્રાહ્મી લિપિને પણ નમસ્કાર કરવામાં આવ્યું છે. ઘણી લિપિઓનું મૂલ બ્રાહ્મી લિપિમાં છે. આ લિપિ વડે અક્ષરે-શબ્દો શાસ્ત્રો લખાય છે અને તે જ્ઞાનવૃદ્ધિનું કારણ બને છે, તેથી આપણા સહુ માટે એ વંદનીય બનેલ છે.
–પદ બીજી વિભક્તિના બહુવચનમાં આવેલું છે. તેમાં મૂલ શબ્દ નિગ છે. નિન એટલે જિન. આ જિન શબ્દ 1િ ધાતુ પરથી બનેલું છે કે જે જિતવાનો અર્થ દર્શાવે છે. જિનને સામાન્ય અર્થ છે જિતનાર તેને વિશેષ અર્થ તે હવે પછીનાં વિવેચન પરથી જાણી શકશે.
- પ્રાચીન કાલમાં જિન શબ્દ જ્ઞાન અને ધ્યાનના ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર માટે વપરાતે એ અમારે ખ્યાલ બંધાય છે. જે એમ ન હોય તે અભિન્નદશપૂર્વી, ચતુર્દશપૂર્વધર, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, કેવલી અને અહંત એ બધાને માટે જિન શબ્દને સમાન પ્રવેગ કેમ થાય? ગોશાલક પિતાને જિન કહેવડાવવા માટે આતુર બજો, કારણ કે એ વખતે જિન શબ્દ જ્ઞાન-ધ્યાન-સિદ્ધ