________________
પ્રથમ ગાથાના અર્થ પ્રકાશ-૩
૧૫૭ ૩
વવાનુ છે. મનુષ્યા અનેક વાર અનેક વસ્તુઓથી ખીએ છે, એ આપણા રોજિંદા અનુભવ છે. આ રીતે ભયનું સામ્રા જ્ય સર્વાંત્ર વ્યાપેલુ' છે, પણ આપણે તેના પર વિજય મેળવવાના છે.
અહી. કદાચ પ્રશ્ન થશે કે ‘ આહાર, નિદ્રા, ભય અને મૈથુન, એ ચાર સંજ્ઞાઓ પ્રાણીમાત્રમાં અનાદિકાલથી હાય છે, તેના પર વિજય શી રીતે મેળવી શકાય ?” તેના ઉત્તર એ છે કે મનુષ્ય ધારે તે એ ચારેય સત્તાઓપર વિજય મેળવી શકે છે. આહારસજ્ઞાને જિતવાનું મુખ્ય સાધન તપશ્ચર્યાં છે; નિદ્રાસ જ્ઞાને જિતવાનું મુખ્ય સાધન સંયમ છે; ભયસંજ્ઞાને જિતાનુ મુખ્ય સાધન અહિંસા છે. અને મૈથુનસંજ્ઞાને જિતવાનું મુખ્ય સાધન બ્રહ્મચય છે. તાત્પર્ય કે તપ, સંયમ, અહિંસાને બ્રહ્મચર્ય વડે ચારેય સંજ્ઞાએ જિતી શકાય છે, તેથી જ જૈન ધર્માંમાં આ ચારેય વસ્તુઓને ખૂબ મહત્વ આપવામાં આવ્યુ છે.
મનુષ્યને ભય ઉત્પન્ન થવાનાં સાત સ્થાનેા છે, તે . આ પ્રમાણે :
ઃ
(૧) ઈહલેાક ભય—મનુષ્યને મનુષ્ય તરફના ભય. તે યુદ્ધ, મારામારી, તકરાર વગેરેના રૂપે આવે છે.
(૨) પરલાકૅલય—અહીં પરલાથી મનુષ્યથી ભિન્ન એવાતિય ચા અને દેવા વગેરે સમજવાના છે. તેના ભય અનેકરૂપે પ્રકટ થાય છે.
(૩) આદાનભય—ધનમાલ ચારા, ડાકુ,ગુઠાઓ,