________________
પ્રથમ ગાથાના અર્થ પ્રકાશ-૪
૧૮૧
અરિહંત ભગવંતના આત્મા દેવવેક કે નરકલેાકમાંથી ચ્યવીને માતાના ગર્ભ માં આવે છે, તેને ચ્યવનકલ્યાણક કહેવાય છે; તેઓ માતાના ઉદરથી જન્મ પામે, તેને જન્મકલ્યાણક કહેવાય છે; તેએ સંસારને ત્યાગ કરી સંયમદીક્ષા કે ચેગઢીક્ષા ધારણ કરે છે, તેને દીક્ષાકલ્યાણક કહેવાય છે; તેઓ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે, તેને કેવલજ્ઞાન કલ્યાણક કહેવાય છે અને તે નિર્વાણ પામે, તેને નિર્વાણકલ્યાણક કહેવામાં આવે છે. જગતનુ' કલ્યાણ કરનારના જીવનમાં આ પાંચેય ઘટનાએ મહત્ત્વની હાવાથી તેને કલ્યાકે સંજ્ઞા આપવામાં આવી છે. આ પાંચે ય કલ્યાણકપ્રસ ંગેાએ દૈવી તત્ત્વો ઉલ્લાસમાં આવે છે, એટલે કે દેવદેવીએ ટાળે મળીને તેના યેાગ્ય ઉત્સવ-મહાત્સવ કરે છે અને આ જગતમાં તેનું વિશિષ્ટ વાતાવરણ સર્જાય છે. દેવ-દેવીઓ દ્વારા થતાં આ બધા ઉત્સવ–મહોત્સવાના સમાવેશ પૂજાતિશયમાં જ થાય છે.
તાત્પર્ય કે ધાતુમાંથી ઉદ્દભવેલા અરહતઅરિહંત, અરુહંત એ ત્રણેય શબ્દના અર્થ અષ્ટમહાપ્રાતિહાય તેમજ ત્રણે ય લાકના નાયક વડે પૂજાતા આ જગતના એક લાક।ત્તર મહાપુરુષ છે.
લાગસસૂત્રની આ પ્રથમ ગાથામાં હોમ્સ સ્ક્વોશરે પદ્મ વડે જ્ઞાનાતિશયન, ધમતિસ્થચરે પદ વડે વચનાતિશયનુ, ને પદ્મ વડે અપાયાપગમાતિશયનું અને અદ્ભુતે પદ વડે પૂજાતિશયનું સૂચન થતાં પ્રસ્તુત કીન કે સ્તવન ચાર મૂલાતિ
•