________________
૧૯૨
લાગસ મહાસૂત્ર
રહ્યા છે, થઈ ગઈ કારણ કે
રહ્યો છે અને તેમાં ત્રીજા આરાના છેડાથી ચાથા આરાના છેડા સુધીમાં ચાવીશ–ચાવીશ તીથંકરા થતા એટલે આજ સુધીમાં તેમની અનંત ચાવીશીએ છે; પરંતુ તે બધાનુ નામકીન શકય નથી, પ્રથમ તા આપણે એ બધાનાં નામે જાણતાં નથી અને બીજું એ નામેા કદાચ જાણીએ-જાણવા પામીએ તે પણ તેને ક્રમશઃ એલી શકીએ એમ નથી. એ માટે હજાર વનું આયુષ્ય પણ ઓછું પડે એમ છે. આ વસ્તુ દાખલાથી વધારે સ્પષ્ટ થશે. ધારે કે આપણે એક મીનીટમાં ૧૦ નામે ખેાલી શકીએ છીએ, તેા એક કલાકમાં ૬૦૦ નામે ખાલી શકીએ અને એક અહેારાતમાં ૬૦૦ X ૨૪ = ૧૪૪૦૦ નામા ખેાલી શકીએ. આ રીતે એક વર્ષોમાં ૧૪૪૦૦ × ૩૬૦ = ૫૧,૮૪,૦૦૦ ખેલી શકીએ અને પૂરાં સે વ નું આયુષ્ય હાય તા ૫૧,૮૪,૦૦,૦૦૦ એકાવન કાડ ને ચેારાશી લાખ નામેા બોલી શકીએ. હવે માની લે કે આપણુ' આયુષ્ય હજાર વર્ષનુ છે અને તે બધા સમય આપણે ભૂતકાલીન જિનનાં નામે ઓલ્યા જ કરીએ છીએ, તે એ સંખ્યા પર બીજા ત્રણ મીડાં ચડે, એટલે કે તે ૫૧૦૦૦ ક્રેાડ ઉપર પહોંચે, પર’તુ અનંતના હિસાબે તા આ સંખ્યા એક બિંદુ જેટલી જ છે. તાત્પર્ય કે કોઈ પણ સાગામાં તે બધાનુ નામકીન શકય નથી, એટલે ઉચિત એ છે કે જેમનાં નામ અને કામ આપણે જાણી શકયાં છીએ, એવા વમાન ચેવીશીના શ્રીઋષભદેવ અદ્રિ ચાવીશ તીય કરાતુ જ નામકી ન કરવું .