________________
લાગસ મહાસૂત્ર
૨૦૮
ઉપસગેર્યાં પણ સહન કરવાના હેાય છે, જેમાંના કેટલાક ઉપસગેર્યાં તે આપણાં રૂંવાડાં ખડાં કરી દે તેવાં ભયંકર અને જીવલેણ હેાય છે. પર ંતુ તી કરે અત્યંત ધીર-વીર મનીને આ બધું સહન કરી લે છે અને સમયને માટ ભાગ તપ તથા ધ્યાનમાં વીતાવે છે. તેઓ પ્રથમ ધર્મોધ્યાનની સિદ્ધિ કરે છે અને પછી શુકલધ્યાનની સિદ્ધિ કરે છે. જયારે તેએ પ્રથમ શુકલધ્યાન પૂર્ણ કરી બીજા શુકલધ્યાન પર આવે છે, ત્યારે શુકલધ્યાનની સિદ્ધિ થઈ ગણાય છે. આ ધ્યાનસિદ્ધિ થતાં જ તેમના જ્ઞાનાવરણીય, દશ નાવરણીય, મેહનીય તથા આંતરાય એ ચાર ઘાતીકના સંપૂર્ણ ક્ષય થાય છે અને તેઓ કેવલજ્ઞાન તથા કેવલદનની પ્રાપ્તિ કરી સજ્ઞ તથા સદી અને છે.
આ જ વખતે કક્ષય જ ૧૧ અતિશયા ઉત્પન્ન થાય છે અને દેવતાએ બીજા ૧૯ અતિશયે ભક્તિ નિમિત્તે કરૈ છે. ૪ અતિશયા તે તેમને મૂળથી જ હાય છે, એટલે તેઓ બધા મળીને ૩૪ અતિશયાના ધારક અને છે. અને તેમની જિનાવસ્થા–તેમનુ અરિહંતપણું પ્રકાશી ઉઠે છે. પછી તા દેવી-દેવતાઓ તથા અન્ય ઋષિ-મહર્ષિ આ ત્યાં આવવા લાગે છે અને તેમને ભક્તિભાવથી વંદન કરીને તથા તેમના ચરણાદિનું પૂજન કરીને કૃતાર્થ થાય છે.
તે પછી તેઓ ધર્માંદેશના દેવા તત્પર થાય છે, એ વખતે દેવા દ્વારા સમવસરણુ રચાય છે અને તેએ તેમાં ગેઠવાએલા સ્ફટિકમય સુંદર સિંહાસન પર બિરાજી