________________
તીર્થંકરવાદ
२०७
હોય છે. જૈન ધર્મમાં દાનનું મહત્ત્વ આજ સુધી જળવાઈ રહ્યું છે, તેનું મુખ્ય કારણ આ જ છે.
સંસાર છેડવાની ક્રિયાને પ્રવજ્યા કહેવામાં આવે છે. આ પ્રયાવિધિપ્રસ'ગે ઉત્સવ-મહેાત્સવ થાય છે અને તેમાં દેવો પણ સપરિવાર ભાગ લે છે. પ્રત્રજ્યાવિધિ નગર બહાર કોઈ ઉદ્યાનમાં વૃક્ષ નીચે થાય છે. ત્યાં તેએ સ વજ્રલ કાર ઉતારીને તથા નમો સિદ્ધાન પદના ઉચ્ચારણ વડે સર્વ સિદ્ધ ભગવંતેાને નમસ્કાર કરીને પંચષ્ઠિ લેાચ કરે છે અને યાવજ્જીવ સામાયિક અંગીકાર કરી મહાત્રતાંની ધારણાપૂર્વક શ્રમણાવસ્થાના સ્વીકાર કરે છે. આ વખતે તેમને નાનું-માટુ કોઈ તપ અવશ્ય હાય છે.
શ્રમણાવસ્થાને સ્વીકાર કર્યાં પછી ઘેાડા જ વખતે તેમને મનઃપ વ નામનું ચેાથુ’ જ્ઞાન ઉત્પન્ન થાય છે, જેનાથી તેઓ અન્ય વ્યક્તિઓના વિચારો જાણી શકે છે. આજે જેને ટેલીપથી કહેવામાં આવે છે, તે જ પ્રકારનું આ જ્ઞાન છે, પણ તે વધારે ઉત્તમ કોટિનુ હોય છે.
પ્રવજ્યા કે દીક્ષા ગ્રહણ કર્યાં પછીના સમય સાધનાકાલ કહેવાય છે. તેની મર્યાદા કેવળજ્ઞાન અને કેવળદર્શીનની પ્રાપ્તિ સુધીની હોય છે. પછી તેમને સાધના કરવાની રહેતી નથી. આ સાધનાકાલ એ તેમના જીવનની કસેાટીના કાલ હાય છે, કારણ કે તેમાં નિઃસ ંગભાવે એકાકી વિચારવાનુ... હાય છે, ખાવીશ પ્રકારના પરીષહા સહન કરવાના હાય છે, ઉપરાંત મનુષ્યકૃત, દેવકૃત અને તિય ચક્રૃત