________________
તીર્થંકરવાદ
૨૦૧.
તી કરના ઉછેર .રાજકુમાર તરીકે થાય છે. પાંચ ધાવમાતાએ તથા બીજા અનેક નાકર-ચાકરા તેમની સેવામાં હાજર હોય છે. પાણી માગે ત્યાં દૂધ અને દૂધ માગે ત્યાં ઘી હાજર થાય, એવી સ્થિતિ હોય છે. આજનાં બાળકોને તા ખાલ્યાવસ્થમાં ઓરી, અછખડા, દાંત આવવા, ઝાડા થવા વગેરે નાના-મોટા અનેક રેગેામાંથી પસાર થવુ પડે છે, જ્યારે તીથ કરાનુ શરીર ગરહિત હોવાથી તેમને આવી કઈ પરિસ્થિતિના સામના કરવા પડતા નથી. અગીચામાં પુષ્પા ખીલે, એ રીતે તેમનું શરીર પ્રમાણેાપેત અગાપાંગ વડે ખીલી ઊઠે છે અને સહુનુ આકષ ણ કરે છે.
તીથંકરા ખાલ્યાવસ્થામાં પણ અનેક વિદ્યા-શાસ્ત્રાના જાણકાર હાય છે, તેથી તેમને વિદ્યાગુરુ કરવા પડતા નથી. આજે પણ કેટલાંક એવાં માળા મળી આવે છે, જે ઉમરમાં ઘણા નાના હોવા છતાં સંગીત, ગણિત તથા ધર્મશાસ્ત્ર આદિના જાણકાર હાય છે અને અતિ તીવ્ર સ્મરણશક્તિ ધરાવતા હેાય છે; એટલે ખાલ્યાવસ્થામાં આ બધું શી રીતે સભવે ? એ પ્રશ્ન અસ્થાને છે.
તીર્થંકરીમાં કેટલાક વિવાહિત થાય છે, તેા કેટલાક અવિવાહિત રહે છે, પણ વિવાહિત કરતાં અવિવાહિતની સંખ્યા ઘણી ઓછી હોય છે. ચાવીશ તીથ કરામાં ખાવીશ તીર્થંકરો - વિવાહિત અને માત્ર એ જ અવિવાહિત છે : એક મહિનાથ. અને ખીજા અરિષ્ટનેમિ.