________________
લેગસ મહાસૂત્ર
૨૧૦
પેાતાના નિર્વાણુસમય નજીક આવે ત્યારે પેાતાની મેળે ચોગક્રિયાથી દેહના ત્યાગ કરે છે. તેની પદ્ધતિ એવી છે કે તે પ્રથમ ખાદર કાયયેાગમાં રહી આદર મનાયેાગ ને વચનયોગને રુપે છે. પછી સૂક્ષ્મ કાયયેાગમાં સ્થિત થઈ આદર કાયયેાગને પણ રુંધે છે. પછી વચન તથા મનના સૂક્ષ્મયોગને પણ રુંધે છે. તે વખતે સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી નામનું ત્રીજું શુકલધ્યાન પ્રાપ્ત થયું ગણાય છે. પછી સૂક્ષ્મ તનુયોગને રુંધી જેમાં સર્વ ક્રિયાને ઉછેદ થાય છે, એવા સમુચ્છિન્નક્રિયા નામના ચેાથા શુકલધ્યાનની પ્રાપ્તિ કરે છે. પછી સ્ર રૂ ૩ ૠ હૈં એ પાંચ હસ્વ અક્ષરના ઉચ્ચાર કરીએ એટલી વારમાં સકલકમ ખ ધનથી રહિત થયેલા તેમના આત્મા દેહ છેાડીને સ્વભાવિક ઊવ ગતિથી સમય માત્રમાં લેાકના અગ્રભાગે આવેલી સિદ્ધશિલાના ઉપરના ભાગે પહોંચી જાય છે અને ત્યાં સિદ્ધાત્મા તરીકે સિદ્ધભગવંત તરીકે સદા સ્થિર રહે છે. સિદ્ધશિલામાં અનંત સિદ્ધાત્મા સાથે જ રહે છે. તેઓ અરૂપી હાવાથી ગમે તેટલી સખ્યામાં સાથે રહી શકે છે. આગળ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિ કાય નામનાં દ્રવ્યે નહિ હાવાથી તેઓ સદાને માટે ત્યાં જ સ્થિર રહે છે અને અનિવચનીય અનુપમ આનંદના ઉપભોગ કરે છે.
તીર્થંકર ભગવ'તના વિરહ થતાં લાકોની આંખમાંથી અશ્રુ સવા લાગે છે અને શાકની છાયા ફરી વળે છે, છતાં જૈન ધર્મના આચાર અનુસાર
" જય જય નદા,