________________
લેગર્સ મહાસૂત્ર
તીર્થંકરો પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલાં કર્મોને કારણે વિપુલ રાજયલક્ષ્મી તથા સાંસારિક સુખ ભાગવે છે, પણ અંતરથી ન્યારા રહે છે, એટલે કે તેમાં લેપાતા નથી, તેમાં ઊ'ડી દિલચસ્પી ધરાવતા નથી. અનેક જન્મની ચેાગસાધનાને લીધે તેમના આત્મા વૈરાગ્યના રંગે રંગાયેલા હાય છે, એટલે આ બધુ માહ્ય ભાવે થતુ હાય છે.
૨૦૩
તીકા સ્વયંસંબુદ્ધ હાય છે, એટલે કે કોઈ ગુરુના ઉપદેશથી નહિ, પણ પેાતાની મેળે જ એધ પામીને સ'સારના ત્યાગ કરનારા હાય છે. આમ છતાં પાંચમા દેવલેાકમાંથી નવ લેાકાંતિક દેવે આવીને પેાતાના આચાર પ્રમાણે તેમને વિન ંતિ કરે છે કે ‘ મવતિર્થં વત્તઃ- હે ભગવન્! હવે તીથ પ્રવર્તાવા.' એટલે તેઓ સંસાર છેડવાની તૈયારી કરે છે. લેાકાંતિક દેવોનાં આ વચના ઉપદેશરૂપ નહિ, પણ વૈતાલિક વચનરૂપ સમજવાનાં છે.
સંસાર છેાડવા માટેની તૈયારીના સમય લગભગ માર માસ જેટલેા હાય છે. તે દરમિયાન તેઓ સંયમથી વતે છે અને પેાતાની પાસે રહેલી વિવિધ પ્રકારની સ ંપત્તિનું તથા દ્રવ્યાદિનુ લાકોને ઇચ્છિત દાન કરે છે, જે વરસીદ્વાન તરીકે ઓળખાય છે. આ રીતે તીર્થંકરા દ્વારા દાનધમ ના મહિમા પ્રસરે છે, જે વ્યક્તિ તથા સમાજ બંનેને માટે અત્યંત હિતકારી છે. તીથંકરાના ધર્મોપદેશમાં પણ પહેલા નિર્દેશ દાનના હાય છે; શીલ, તપ અને ભાવના નિર્દેશ તે પછી