________________
લોગર્સ મહાસૂત્ર
२०२
દેવને એ ગર્ભ નુ ત્યાંથી પરિવતન કરીને ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં સ્થાપવાનું કામ સોંપ્યું હતુ, જેથી તી કર અગેને પર પરાથી ચાલ્યા આવતા ૫ બરાબર સચવાઈ રહે.
તીથંકરના આત્મા માતાના ગર્ભામાં આવે છે, ત્યારે માતાને ચૌદ મહાસ્વપ્ના આવે છે, તે આ પ્રમાણે. (૧) હાથીનું, (૨) વૃષભ એટલે બળદનું, (૩) કેશરી સિંહનું, (૪) અભિષેક થતી લક્ષ્મીદેવીનુ', (૫) પુષ્પમાળાની જોડનુ, (૬) ચંદ્રનું, (૭) સૂત્તુ, (૮) લહેરાઇ રહેલા મહાધ્વજનું, (૯) પૂર્ણ કુંભનું, (૧૦) પદ્મસરાવરનું, (૧૧) રત્નાકર એટલે સમુદ્રનુ, (૧૨) વિમાનનું, (૧૩) રત્નના ઢગલાનુ અને (૧૪) ધૂમાડા વિનાના અગ્નિનું. આ ક્રમમાં ચિત્ ફેરફાર હાય છે, જેની નેાંધ આગળ તીથંકરાના જીવન– પરિચય પ્રસંગે આવશે.
તેએ ગર્ભાવાસમાં મતિ અને શ્રુત ઉપરાંત અવિધજ્ઞાનથી પણ યુક્ત હેાય છે, એ વખતે તેમની માતાને વેદના હોતી નથી અને આહારાદિની અશુભ પરિણતિ પણ હોતી નથી. વળી તેમનામાં દાન, દયા, પરોપકાર, દેવશુભક્તિ આદિ ગુણા વિકસે છે અને તેમને સ` શુભ વસ્તુએની પ્રાપ્તિ થાય છે. ગના પ્રભાવે માતા સહુને પ્રિય લાગે છે.
પિતાને અતિ હર્ષ પ્રાપ્ત થાય છે. તેમના કોઈ પરાભવ કરી શકતુ' નથી અને ચારે બાજુથી સર્વ સ ́પત્તિએ આવવા લાગે છે.