________________
૨૦૦
લાગસ્ટ મહાસૂત્ર
ગામડામાં તદ્ન સામાન્ય સ્થિતિના કુટુંખમાં જન્મ્યા હતા, પણ એટલા ભાગ્યશાળી હતા કે માતાએ અમને નમસ્કાર મહામંત્રની સાથે ચાવીશ તીર્થંકરાનાં નામ પણ કંઠસ્થ કરાવી દીધાં અને તેમના જીવન અંગે જાણવા જેવી કેટલીક કથાઓ પણ ખૂબ પ્રેમપૂર્વક અવારનવાર કહ્યા કરી. તેનાથી જે ધાર્મિક સંસ્કારા પ્રાપ્ત થયા, તે અમારા જીવનની મેઘેરી મૂડી મની ગઇ. તાત્પર્યં` કે તીથંકર ભગવત અંગેનાં મંતવ્યેા આપણે શ્રદ્ધા-ભક્તિ-બહુમાનપૂર્વક સાંભળવા જોઇએ અને તેને ખરાખર અવધારી લેવાં જોઇએ.
આ સંસારમાં રહેલા સઘળા પુરુષાનુ વગી કરણ (૧) અધમાધમ, (૨) અધમ, (૩) વિમધ્યમ, (૪) મધ્યમ, (૫) ઉત્તમ અને (૬) ઉત્તમેાત્તમ, એ છ પ્રકારો કે છ કોટિમાં કરવામાં આવે તેા તીર્થંકર ભગવત્તા ઉત્તમાત્તમની કોટિમાં આવે, કારણ કે તેએ ત્રણ લેાકના નાથ, ત્રણલેાકમાં સહુથી અધિક પૂજનીય અને ત્રણેય લોક પર પ્રભુત્વ ધરાવનારા હાય છે. તેએ સ`ગુણુસ પન્નતા અને પરમ પવિત્રતાને લીધે સદા સ્મરવા યોગ્ય, સદા વદવા યેાગ્ય, સદા પૂજવા ચેાગ્ય અને સદા ધ્યાન ધરવા ચાગ્ય હાય છે.
તેમના જીવ અનાદિ કાલથી જ્યારે અવ્યવહાર રાશિમાં હાય છે, ત્યારે પણ કેટલાક વિશેષ ગુણ્ણાને લીધે બીજા જીવા કરતાં ઉત્તમ હાય છે. તે પછી યથાપ્રવૃત્તિકરણ વડે જ્યારે વ્યવહારરાશિમાં આવે છે, ત્યારે પણ પૃથ્વીકાયના જીવેામાં ચિંતામણિ રત્ન, પદ્મરાગ રત્ન વગેરે ઉત્તમ