________________
૧૯૪
લેગર્સ મહાસૂત્ર પડે છે. તાત્પર્ય કે આ વસ્તુ લાખ વર્ષને સ્પર્શનારી હેઈ તેમાં ઈતિહાસને વચ્ચે લાવે નકામે છે. આમ છતાં એટલું જાણી લે કે લેકમાન્ય બાલ ગંગાધર ટિળક, શ્રી રાધાકૃષ્ણન તથા શ્રી પ્રાણનાથ વિદ્યાલંકાર જેવા ભારતના માન્ય વિદ્વાનોએ આ બાબતમાં ઘણું શોધન-મંથન કર્યા પછી જણાવ્યું છે કે “ જેને એ માનેલા વીશ તીર્થકરેની બાબતમાં ઘણું તથ્ય રહેલું છે.” અમે નવતદીપિકાના પ્રાકથન તરીકે “જૈન ધર્મની પ્રાચીનતા અને મૌલિકતા” નામનું પ્રકરણ લખેલું છે, તે આ વિષયમાં વધારે પ્રકાશ પાડનારું છે, એટલે જિજ્ઞાસુજનેએ તે અવશ્ય જેવું.
તાત્પર્ય કે ચાવી પદ શ્રી ઋષભદેવથી માંડીને શ્રી મહાવીર સ્વામી સુધીના વીશ તીર્થકરેનો નિર્દેશ કરે છે.
પ-આ એકાક્ષરી પદ અવ્યયરૂપ છે. તેનું સંસ્કૃતરૂપ જ છે અને તેને અર્થ ગુજરાતી ભાષામાં “પણ” તથા • વળી ? એ શબ્દો વડે વ્યક્ત થાય છે. તેમાંથી અહીં પણ” અર્થ પ્રસ્તુત છે, એટલે જ વીરં કિ એ બે પદોને અર્થ “ચવીશને પણ એવું થાય છે. અહીં વીશને પણ” એમ કહેતાં વીશની સમગ્રતા પર ભાર આવે છે, એટલે “ચોવીશે ચોવીશ, તેમાં એક પણ ઓછા નહિ” એવે અર્થ વનિત થાય છે, અને આપણે જોઈ શકીએ છીએ કે સૂત્રની બીજી, ત્રીજી તથા ચેથી ગાથામાં વીશે વીશ જિનને ક્રમશઃ નામોલ્લેખ કરીને તેમને વંદના કરવામાં આવી છે. તાત્પર્ય કે અહીં ક્લેિ અર્થ “પણ” કરે