________________
પ્રથમ ગાથાના અર્થ પ્રકાશ-પ્
૧૮૯
કારણે મન વિષાદગ્રસ્ત ખની ગયુ. હાય-અસ્થિર થઇ ગયું હાય, તેા આ નામકીનના પ્રભાવે તૈય સાંપડે છે અને વિમલ મતિના ઉદ્દય થાય છે કે જેના લીધે એ કષ્ટ-પીડા –દુઃખને દૂર કરવાના સિદ્ધ ઉપાય સૂઝી આવે છે.
પ્રભુ નામકી ઔષધિ, ખરી ખાંતસુ ખાય; રાગ-પીડા વ્યાપે નહિ, સબ સંકટ મીટ જાય.
આ પ્રસિદ્ધ દુહામાં પણુ લગભગ આ જ વાત કહી છે. પ્રભુનું—જિનનું નામ એક એવી ઔષધિ છે કે જે ખરા ઉત્સાહથી ખાનારને રાગ કે પીડા સતાવી શકતા નથી . અને તેના પર આવેલાં સર્વ સંકટા ટળી જાય છે.
નામકીનને એક અદ્ભૂત ચમત્કાર અમે અમારા જીવનમાં અનુભવ્યેા છે, તે પાકોની જાણ માટે અહી રજૂ કરીશું.
ચૌદ-પંદર વર્ષની ઉંમરે અમે ઊનાળાની રજાએ ગાળવા અમદાવાદથી અમારા મૂલ વતન દાણાવાડા ગામે . ગયેલા. ત્યાં સંધ્યાટાણે પત્થરના એક ઢગલા પાસેથી પસાર થતાં જમણા પગે સદ શ થયા. એ જ વખતે અમે ધેાતિયાના એક છેડા જમણા પગની પીંડી પર જોરથી માંધી. દીધા. લાકે અમને ઘરે લઈ આવ્યા. ગામમાં દવાખાનું ન હતું કે કેાઈ ડૉકટર-વૈદ્યની સગવડ ન હતી, એટલે લેાકાએ પોતાની સમજ પ્રમાણે ઉપાયા અજમાવવા માંડયા. તેમાં પ્રથમ લીખડાનાં પાન, મરી અને મીઠું ભેળવેલુ ગરમ ઘી છાલિયું ભરીને પાયું. તે પછી એક પાડાશિયે.