________________
પ્રથમ ગાથાને અર્થપ્રકાશ-૪
૧૮૩ પ્રશ્ન–તે અરિહંતના ગુણેની ગણના થઈ શકે એમ નથી?
ઉત્તરઅરિહંતના બધા ગુણેની ગણના થઈ શકે એમ નથી. કેટલાક ગુણેની ગણના થઈ શકે એમ છે, તેથી જ તેમના બાર ગુણેની ગણના કરવામાં આવે છે.
પ્રશ્નઅનંત ગુણેમાંથી માત્ર બારની જ પસંદગી શા માટે?
ઉત્તર-અરિહંતની મુખ્ય એલખાણ આઠ મહાપ્રાતિહાર્યો દ્વારા થાય છે, એટલે એ આઠ ગુણોને પસંદ કરવામાં આવ્યા. અને બીજા બધા ગુણેમાં ચાર મૂલાતિશનું મહત્ત્વ વધારે છે, એટલે બીજા ચાર એ ગુણેને પસંદ કરવામાં આવ્યા. આ રીતે કુલ બારગુણ પસંદ કરવામાં આવ્યા. પ્રશ્ન-બાર ગુણને સંક્ષેપ કરે હોય છે?
ઉત્તર-તે તે ચાર મૂલાતિશ વડે થઈ શકે. તેમાં અરિહંત ભગવંતની ચાર અસાધારણ વિશેષતાઓને યથાર્થ સમાવેશ કરવામાં આવ્યું છે.
પ્રશ્ન-એ શી રીતે?
ઉત્તર-જ્ઞાનાતિશય વડે એમ સૂચવાય છે કે અરિહંત ભગવંત મહાજ્ઞાની છે. વચનાતિશય વડે એમ સૂચવાય છે કે તેઓ અપૂર્વ અજોડ વક્તા છે. અપાયાપરામાતિશય વડે એમ સૂચવાય છે કે જ્યાં તેમનાં પતાં પગલાં પડે છે, ત્યાં આનંદમંગલ વર્તે છે. અને પૂજાતિશય વડે એમ સૂચવાય