________________
[ ૧૩ ]
પ્રથમ ગાથાના અર્થ પ્રકાશ-પ [ છેલ્લાં ચાર પદો ]
પ્રિય પાઠક ! આપણે એકધારી મજલ કરીને પ્રથમ ગાથાના ઉત્તરાર્ધમાં આવી પહોંચ્યા છીએ અને તેની આદિમાં રહેલા અતિ અંગ...ભીર ‘અત્તેિ 'પદ્મને વટાવી ચૂકયા છીએ. હવે માત્ર ચાર પદોનુ` અવિવરણુ—માત્ર ચાર પદોની અંવિચારણા બાકી છે; તે પ્રસ્તુત પ્રકણમાં અવસ્ય પૂરી થઇ જશે. પરંતુ હજી એકદર લાંબા પથ કાપવાના છે અને તેમાં આપણે ઘણાં ભાવ-શિખર સર કરવાનાં છે, તે તમારા જેવા સમજી અને ધૈયવાન પાઠકમિત્રોના સંગાથ મળતાં અવશ્ય સર થઈ જશે, એવા અમને વિશ્વાસ છે. ચાલે, ત્યારે આપણે આગળ વધીએ અને ક્રમપ્રાપ્ત ત્તિસ્સું પદ્મની અથ વિચારણા કરીએ.
ત્તિમાંં એ ત્તિ ધાતુના ભવિષ્યકાલના પ્રથમ પુરુષનુ એકવચન છે. તેનું સંસ્કૃતરૂપ કેટલાક ટીકાકારોએ