________________
* ૧૮૪
લેગસ મહાસુત્ર છે કે તેઓ આ જગતની સહુથી વધારે પૂજનીય-પૂજ્ય વ્યક્તિ છે. આમાં બધું આવી ગયું કે નહિ?
પ્રશ્ન-અપાયા પગમતાશિય શબ્દ ઘણો અટપટો લાગે છે. તેને અર્થ શું છે?
ઉત્તર-અપાયાપરામાતિશય શબ્દ અટપટો ભલે લાગત હોય, પણ તેની કામગીરી અતિ સુંદર છે. આપાય, અપગમ અને અતિશય એ ત્રણ પદો વડે તેની રચના થયેલી છે. અપાય એટલે કષ્ટ-દુઃખ-મુશીબત, તેને અપગમ થે એટલે નાશ થ; આવું પરિણામ લાવનારે જે અતિશય તે અપાયાપગમાતિશય. આ અતિશય વડે ભગવંત જ્યાં વિચરતા હોય, તેની આસપાસના સવાસો જનના વિસ્તારમાંથી રોગ, વૈર, ઈતિ, મારી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુર્ભિક્ષ અને સ્વચક-પરચકભય, એ આઠ અપાયેને અપગમ થઈ જાય છે, એટલે કે અભાવ થઈ જાય છે.
પ્રશ્ન-અષ્ટવિધ અપાયે અપગમ શી રીતે થાય છે? શું એ અપગમ અરિહંત ભગવંતે પોતે કરે છે?
ઉત્તર-અરિહંત ભગવંતના ઘાતકમેને ક્ષય થતાં જ તીર્થકર નામપ્રકૃતિને ઉદય થાય છે, તેના લીધે અષ્ટવિધ અપને અપગમ થવા લાગે છે. તેનું કતૃત્વ અરિહંતના શિરે હેતું નથી.
પ્રશ્ન–આ સંગમાં અરિહંત ભગવંતને અન્યનાં દુઃખે દૂર કરનારા કહી શકાય ?