________________
૧૮૦
લેગર્સ મહાસૂત્ર
વિષ ભયČકર સ` હતા અને દૃષ્ટિપાત માત્રથી પણ અનેક પ્રાણીઓના પ્રાણ હરતા હતા. તેણે ભગવાન મહાવીરને પેાતાના રાડાની નજીક ઊભેલા જોઇને તેમના પગે પેાતાના ઝેરી દશમાર્યાં, પરંતુ ભગવાન મહાવીરને તેની કોઈ અસર થઇ નહિ, આ તેમના કેવે! મહિમા ! વળી - ચઢકૌશિય જઅ ! મુજઝ ! ’ એ તેમના વાત્સલ્યપૂર્ણ શબ્દોએ તેનું સમસ્ત જીવન ફેરવી નાખ્યું અને હળાહળ ઝેરના સ્થાને સમતારસની સુધા પ્રકટાવી દીધી. ખરેખર ! અરિહંત ભગવંતના મહિમા અપાર હોય છે, તેનુ વૈખરી વાણી વડે વણું ન થઈ શકે જ નહિ,
કેવલાધિક્તિ એટલે કેવલજ્ઞાન અને કૈલદશ નથી યુક્ત. અહિ ત ભગવંતે સ'સારનો ત્યાગ કર્યો પછી સામાયિક ચેોગની સાધનાના સ્વીકાર કરે છે અને અનેક પ્રકારના પરીષહો તથા ઉપસર્ગાના જય કરીને અનુક્રમે વૃત્તિસ ક્ષય સુધી પહોંચે છે, જ્યાં ચાર ઘાતીકર્માને ક્ષય થતાં કેવલજ્ઞાન અને કેવલદેનની પ્રાપ્તિ થાય છે. પછી જ તેઓ તીથ પ્રવર્તન તથા ધમ્મપદેશનું કાર્ય કરે છે અને જગતમાં જયકાર વર્તે છે. તાત્પર્યં કે અરિહંત ભગવંતા કેવલજ્ઞાન અને કેવલદશ નને અવશ્ય ધારણ કરનારા હાય છે.
અરિ તેા પ્રવર ઉત્તમતાને ચાગ્ય હોય છે, એટલે કે તે રૂપ, ગુણ, સંઘયણ, સંસ્થાન, કુલ, જાતિ, જ્ઞાન, ધ્યાન, સિદ્ધિ એ બધામાં ઉત્તમ હોય છે, તેથી જ તેમની ગણુના પુરુષાત્તમ તથા સિદ્ધોત્તમ તરીકે થાય છે.