________________
૧૭૮
લોગસ મહાસુર તે માટે “
વાજ સહિંતાનું “બાર ગુણ અરિહંત દેવ આદિ પંક્તિઓ આપણા સમાજમાં પ્રચલિત છે.
આ જગતમાં જેના જેવું બીજું કઈ ન હોય, તે અનન્યસદશ કહેવાય. તમે પૃથ્વીનું સમસ્ત પડ ફેંદી વળે, પણ તમને અરિહંતને જેટ નહિ મળે, એ હકીકત છે. એક ભૂમિમાં એક સમયે તે બે અરિહંતે જન્મતા જ નથી, એટલે તેમની જોડી મળવી અસંભવિત છે. અહીં કેઈએમ પૂછતું હોય કે “આ પૃથ્વીમાં તેમને જો ભલે ન જડે, પણ સ્વર્ગમાં જડે કે નહિ? ત્યાં તે ઘણી સંપત્તિ-શક્તિવાળા દે હોય છે. તેને ઉત્તર અમે નકારમાં આપીએ છીએ. અહીં અરિહંતને જેટો શેધવાને છે, તે તેમના ગુણની અપેક્ષાએ શેાધવાને છે. અરિહંત અનંતગુણોના ભંડાર હોય છે, તેના સેમા કે હજારમા ભાગે પણ કઈ દેવ આવી શકે નહિ, પછી બરોબરીની વાત તો રહી જ કયાં? ખરી વાત તે એ છે કે દેના દેવે પણ
3 बारसगुण अरिहंता, सिद्धा अठेव सरि छत्तीसं ।
उवज्झाया पणवीस, साहू सगवीस अट्ठसयं ।।
અરિહંતના ૧૨ ગુણ, સિહના ૮ ગુણ, આચાર્યના ૩૬ ગુણ, ઉપાધ્યાયના ૨૫ ગુણ અને સાધુના ૨૭ ગુણ, એ રીતે પંચપરમેષ્ઠીના ૧૦૮ ગુણ થાય છે.”