________________
પ્રથમ ગાથાના અપ્રકાશ ૩
૧૬૩
સવાસે ચેાજનમાં કેલેરા, મરકી, પ્લેગ, ઈન્ફલ્યુએન્ઝા જેવા ચેપી જીવલેણ રોગચાળા ફાટે નહિ.
(૧૨) ભગવંત વિચરતા હાય, તે પ્રદેશમાં અતિવૃષ્ટિ થાય નહિ.
(૧૩) ભગવંત વિચરતા હોય તે પ્રદેશમાં અનાવૃષ્ટિને અભાવ હોય.
(૧૪) .ભગવ ́ત વિચરતા હોય, તે પ્રદેશમાં દુભિક્ષ પડે નહિ. જ્યારે ભિક્ષુકાને કોઈ પણ પ્રકારની ભિક્ષા મળે એવું ન રહે, ત્યારે દુભિક્ષ પડયે કહેવાય, અનાવૃષ્ટિનું જ આ વિસ્તૃત સ્વરૂપ છે.
(૧૫) ભગવંત વિચરતા હેાય તે પ્રદેશમાં સ્વચક્રભય એટલે પેાતાનુ લશ્કર બળવા કરે એવા ભય ઉત્પન્ન થાય નહિ અને પરચક્રભય એટલે પારકું લશ્કર આક્રમણ કરે
એવી સ્થિતિ ઊભી થાય નહિ.
૧૬ થી ૩૪-દેવતાકૃત અતિશયા
(૧૬) ભગવંતની આગળ આકાશમાં દેદીપ્યમાન ધર્મ - ચક્રનું' ચાલવુ.
(૧૭) ભગવંતની આગળ આકાશમાં ચામરા ચાલવા. ભગવ ત બેઠા પછી તેમની બ ંને માજુ દેવતાઓ દ્વારા વીંઝવા. (૧૮) ભગવંતની આગળ આકાશમાં પાદ્યપીઠ સહિત સ્ફટિકરનના સિદ્ભાસનનું' ચાલવું. ભગવંત બેસવાના હોય ત્યાં ઉચિત સ્થાને ગોઠવાઈ જવુ.