________________
લેગસ મહાસુત્ર મલવિસર્જનની ક્રિયા ચર્મચક્ષુવાળા એટલે આપણે જેવા સામાન્ય માણસે દેખી શકે નહિ. જે અવધિજ્ઞાની હોય, તે જોઈ શકે.
૫ થી ૧૫-કર્મક્ષયજ અતિશય (૫) ભગવંતના સમવસરણમાં ભેજનમાત્ર ભૂમિમાં મનુ, દેવે અને તિર્યંચો ગમે તેટલી મોટી સંખ્યામાં સમાઈ જાય. તેઓ વિના હરકો ભગતની વાણી સાંભળી શકે.
(૬) ભગવંતની વાણી એક જનપર્યત સંભળાય એવી હોય અને તે બધાને પોતપોતાની ભાષામાં સમજાય.
(૭) ભગવંતના મસ્તકની પાછળ અપૂર્વ તેરાશિથી ચુક્ત ભામંડલની રચના થાય.
(૮) ભગવંત વિચરતા હોય, તેની આસપાસના સવા જન સુધી રેગ ન થાય.
(૯) ભગવંત વિચરતા હોય, તેની આસપાસના સવા જન સુધી આપસનાં વેર-ઝેર શમી જાય. તેમના સમવસરણમાં પરસ્પર દુશ્મનાવટવાળા મનુષ્ય તથા દે સાથે એસે અને પ્રાણીઓ પિતાનું જન્મજાત વૈર ભૂલી જાય, એટલે કે વાઘ–બકરી, નેળિયે-સાપ, બિલાડી–ઉંદર પણ સાથે બેસી શકે.
(૧૦) તીડ, ઉંદર કે સૂડાનાં ટોળાં ખેતરના પાકને નુકશાન કરે નહિ.
(૧૧) ભગવંત વિચરતા હોય, તેની આસપાસના