________________
પ્રથથ ગાથાના અ પ્રકાશ-3
૧૯૭
ઉત્તર —ના, તેમના ઉપદેશ સભાગ્ય હોય છે અને તેમાંથી જેમને જે સમજવુ' હોય, તે સમજી લે છે.
પ્રશ્ન —કેવલજ્ઞાનની પ્રાપ્તિ કર્યા વિના કાઈ જિન અની શકે ખરૂ ?
"
દશ
ઉત્તર —જિન શબ્દની જે વમાન પરિભાષા છે. તે અનુસાર તે નહિ જ. પ્રાચીન કાલમાં ધર, ચૌદ પૂર્વાધર, અવધિજ્ઞાની તથા મનઃ૫ વજ્ઞાનીને પણુ એક પ્રકારના જિન માનવામાં આવતા. જૈન શાસ્ત્રામાં તેને લગતા અનેક ઉલ્લખેા પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન —જિન શબ્દની પાછળ મુખ્ય ભાવના કઈ રહેલી છે?
ઉત્તર —જિન શબ્દની પાછળ મુખ્ય ભાવના આપણા આત્માના જય કરવાની છે. આત્માના જય કરવા, એટલે આત્માની દુષ્ટ વૃત્તિએ પર પૂરેપૂરા કાબુ મેળવી લેવા. પ્રશ્ન —આજે આપણા દેશમાં કેાઈ જિન છે ખરા ? ઉત્તર - ના. કેવલજ્ઞાન વિના જિન થઈ શકાય નહિ અને કેવલજ્ઞાનના તા આજે વિચ્છેદ છે.
--
પ્રશ્ન —કેવલજ્ઞાનના વિચ્છેદ શા માટે ?
ઉત્તર —કેવલજ્ઞાન શુકલ ધ્યાનના ખીજે પાયે થાય છે અને શુકલધ્યાન ધરવા જેવું સ ંઘયણ કે મનેાખળ આપણે ધરાવતા નથી.
-
પ્રશ્ન —શુ' બધા જ જિનાને ૩૪ અતિશય હાય ? એછા-વત્તા નહિ ?