________________
1
લેગસ મહાસૂત્ર
પ્રશ્નોત્તરી
અર્હ કેવલીઓને લેાના ઉદ્યોતકર્તા અને
-
પ્રશ્ન ધમ તીર્થંકર કહ્યા પછી જિન કહેવાનું કારણ શું ?
ઉત્તર—અ વલીઓ જેમ લેાકનું સંપૂર્ણ સ્વરૂપ પ્રકટ કરનારા, ધર્મની અપૂર્વ દેશના દેનારા તથા ચતુર્વિધશ્રીસંઘની સ્થાપના કરનારા ઢાય છે, તેમ રાગ-દ્વેષના સંપૂર્ણ જય કરી વીતરાગદશાને પ્રાપ્ત થયેલા હાય છે, તેમજ ૩૪ અદ્ભુત અતિશયેાથી યુક્ત હેાવાને લીધે લેાકેામાં આનંદમંગલ પ્રવર્તાવનારા હોય છે, તેમ જણાવવાને માટે તેમને જિન કહ્યા છે.
પ્રશ્ન —અર્હ ત્યેવલીએ ધર્માંતી પ્રવત ન આદિ જે પ્રવૃતિ કરે છે, તેમાં તેમના કઈ સ્વાર્થ હોય છે ખરા ? ઉત્તર —ના. જેએ વીતરાગ મહાપુરુષ હોય, તેમને કશા અંગત સ્વાર્થ હોય નહિ, તે લેાકહિતાર્થે જ સઘળી પ્રવૃત્તિ કરે.
પ્રશ્ન —અર્હ કેવલી પરોપકાર અર્થે ક પ્રવૃત્તિ કરે ?
ખરા ?
ઉત્તર —માત્ર ઉપદેશની. તેમને દાન-દયા-પરોપકારને લગતા ઉપદેશ એટલા સચાટ હોય છે કે તેનું તરત પરિણામ આવે છે, એટલે કે લેાકેામાં પરીપકારી પ્રવૃત્તિઓ થવા લાગે છે.
પ્રશ્ન-અહું કેવલીઓ કોઈને દબાવીને કઈ કહે