________________
તેમાંથી સટ કરવાની તારે જોવાથી ચાર
-૧૫૮
લેગર્સ મહાસૂત્ર મવાલીઓ વગેરે વડે લૂંટાઈ જવાને ભય. મેટાં શહેરોમાં તે તે સતત ડેકિયાં કરતે હોય છે અને ગામડાંઓ પણ તેમાંથી સાવ મુક્ત હોતાં નથી. આજે વિજ્ઞાનને વિકાસ થવાથી ચેરી-લૂંટ કરવાની તરકીબે પણ વધી છે અને તે સીનેમા, ટેલીવીઝન વગેરેમાં નજરે જેવાથી ચાર અને લૂંટારાઓનું પ્રમાણ પણ વધ્યું છે. અમેરિકા જેવા દેશ કે જે વધારે પ્રગતિશાળી ગણાય છે, ત્યાં ચોરી-લૂંટનું પ્રમાણ સહુથી વધારે છે, એટલે ત્યાંના લેકે આપણું કરતાં વધારે ભયમાં જીવે છે.
(૪) અકસ્માતભય-આગ, પાણીનાં પૂર, ધરતીકંપ વગેરે તરફને ભય. તે પણ અવારનવાર આવ્યા જ કરે છે અને હવે તે તેમાં વિમાનનાં અકસમાતે કે અપહરણે. રેલ્વે ગાડીના અકસ્માતે, મેટર અને ખટારાના અકસ્માત વગેરેને સારે એ ઉમેરો થયે છે.
(૫) વેદનાભય—રોગાદિ પીડાને ભય. તે પણ પહેલાં કરતાં મોટા પ્રમાણમાં વધી ગયું છે. નવી નવી જાતના રે દેખાવ દઈ રહ્યા છે અને તેમાંથી કેમ બચવું, એ એક મેટી સમસ્યા ઊભી થઈ છે. વળી માણસેનાં મન પહેલાં કરતાં નબળાં હોવાથી આ પ્રકારની વેદનાને અનુભવ વધારે તીવ્રપણે થાય છે.
(૬) મરણય-મરવાને ભય. તે સર્વ પ્રાણીઓને સતાવી રહ્યો છે, કેઈને એ છે ને કેઈને વધારે. જેઓ - બહાદુર રહેવાની બડાશ મારે છે, તે પણ મૃત્યુને-મરણને