________________
પ્રથમ ગાથાને અર્થ પ્રકાશ-૩
૧૫૩
અનુક્રમે પ્રગતિ કરતા રહે છે, જ્યારે જિન . ભગવતાએ ક્રાધાધિ ચારે ય કષાયો પૂરા જિતી લીધા હાય છે, એટલે એ અને ભૂમિકા વચ્ચે માટું અંતર છે.
કેટલાક એમ માને છે કે પચિ'યિસૂત્રમાં જે ૩૬ ગુણાનું વર્ણન કરેલું છે, તેવા ગુણવાળા હોય તેને જ ગુરુ માનવા જોઈ એ, પણ એ માન્યતા સુધારવા જેવી છે. ત્યાં ગુરુમાં કેવા ગુણેા હેાવા જોઇએ, તેનુ વર્ણન છે. જો આ ૩૬ ગુણવાળા ગુરુ મળે તે ઉત્તમ, નહિ તેા તેનાથી ઓછા ગુણે પણ કામ ચલાવવાનુ હોય છે. પરંતુ તેમાં નવ ગુણ્ણા તે અવશ્ય હાવા જોઇએ અને તે બ્રહ્મચર્યની નવ વાડના. જેના બ્રહ્મચર્ય'માં ખામી છે, તે સાધુપણાને લાયક નથી.
(૨) ઞયન્તિ નારીન કૃત્તિ નિનાઃ-જે રાગાદ્રિને જિતે તે જૈન. રારિ નેતાણે બિનાઃ-રાગાદ્દિને જિતનારા તે જિન. આ અને વ્યાખ્યાએ લગભગ સરખી છે. તેમાં રાગાદિ શબ્દથી રાગ અને દ્વેષ સમજવાના છે, કારણ કે આ એની પ્રતિપક્ષભાવે જોડી છે. જ્યાં રાગ હોય, ત્યાં દ્વેષ.પણ જરૂર હોય અને જ્યાં દ્વેષ હોય, ત્યાં રાગ પણુ જરૂર હોય, એટલે એકને જિતતાં બીજાને જિતાય, એવી પરિસ્થિતિ છે. આમ છતાં પ્રથમ દ્વેષ પૂરેપૂરો જિતાય છે અને પછી રાગ પૂરેપૂરા જિતાય છે. અનુભવીઓનુ કહેવુ' છે કે દ્વેષ કરતાં રાગને જિતવા વધારે મુશ્કેલ છે.
જૈન શાસ્ત્રામાં ત્રિમાર્ગદ્વેષાવિજ્ઞતન ’
6
સ્પષ્ટ શબ્દો પણ મળે છે.
એવા