________________
૧૫ર
લોગસ્સ મહાસૂત્ર (૧) નિચોમાયા, નિચઢ્યા તેવા કિMા દુનિ-ધ, માન, માયા અને લેભને જિતી લીધેલા હેવાથી તેઓ જિન કહેવાય છે.” Bધ, માન, માયા અને લેભ, એ મનની ચાર વૃત્તિઓને કષાય કહેવામાં આવે છે. આ ચાર કષાયે પુનભંવનું સિંચન કરનારા છે, એટલે કે પ્રાણીઓને સંસારમાં ૨ખડાવનારા છે, તેથી જેણે સંસારસાગરને પાર પામવે. હેય, તેણે આ ચાર કષાયને જિતી લેવા જોઈએ, તેના પર પૂરેપૂરે કાબુ મેળવવા જોઈએ. આ કામ કૈક કળથી અને કંક બળથી થાય છે. અહીં કળ શબ્દથી શાસ્ત્રવિહિત ઉપાયે અને બળથી પુરુષાર્થ સમજવાનું છે. તાત્પર્ય કે મુમુક્ષુ જ્યારે શાસ્ત્રવિહિત ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતેષને ગુણ પૂરેપૂરે વિકસાવે છે, ત્યારે આ કષાયો પર પૂર્ણ કાબુ આવે છે અને તેને સાધક બારમું ક્ષણમાહ નામનું ગુણસ્થાનક વટાવી તેરમાં સગકેવલી ગુણસ્થાને પહોંચી જાય છે. એ જ જિનની અવસ્થા છે.
અહીં કદાચ પ્રશ્ન પૂછાશે કે “વિસામુ એ પદથી ગુરુનું લક્ષણ પણ કંધ, માન, માયા અને લેભને જિતવાનું મનાયું છે, તેનું કેમ? તેને ઉત્તર એ છે કે ગુરુનાં લક્ષણમાં આ વસ્તુ કહેવાઈ છે, તે પ્રયત્નના અર્થમાં કહેવાઈ છે અને જિનના લક્ષણમાં આ વસ્તુ કહેવાઈ છે, તે સિદ્ધિના અર્થમાં કહેવાઈ છે. વધારે સ્પષ્ટ કહીએ તે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણે ય ગુરુવર્ગ કેધાદિ ચાર કષાએ જિતવા માટે પ્રયત્નશીલ હોય છે અને તેમાં