________________
૧૫૦
લેગસ મહાસૂત્ર
પુરુષના અમાં પ્રચલિત હતા અને તે પેાતાને એ કક્ષામાં રહેલા જાહેર કરવા ઈચ્છતા હતા. યુદ્ધને તેના અનુયાયીએએ જિન કહ્યા, તે પણ આ જ અર્થાંમાં. યાગવાશિષ્ઠના વૈરાગ્યપ્રકરણમાં આવતા નીચેના શ્ર્લોક પણ ખ્યાલને પુષ્ટ કરે છે. नाहं रामो न मे वाच्छा, भावेषु च न मे मनः । शान्त आसितुमिच्छामि, स्वात्मन्येव जिनो यथा ॥
અમારા
‘હું રામ નથી. મને કોઈ પ્રકારની ઇચ્છા નથી, ભાવામાં—વિચારોમાં મારું મન ચાંટતુ ં નથી. હું તેા જિનની માફક મારા આત્મામાં શાંતિથી રહેવા ઈચ્છું છું.”
જિન શબ્દમાંથી, જ્ઞાન-ધ્યાન-સિદ્ધ એવા અ શી રીતે નીકળે ! એ પ્રશ્ન છે. પરંતુ બધા વ્યવહાર યૌગિક એટલે વ્યુત્પન્ન શબ્દોના આધારે જ થતા નથી. તેમાં રૂઢ અને સાંકેતિક શબ્દો પણ કામમાં લેવાય છે. વળી જ્ઞાનધ્યાન–સિદ્ધ એ પણ એક પ્રકારના જય છે કે જે નિગ્રંથ સમુદાયને અતિ પ્રિય હતા. એટલે જિન શબ્દ જ્ઞાન-ધ્યાનસિદ્ધ મહાત્માના અર્થમાં વપરાતા હેાય, એ ઘણું સંભવિત છે.
અહીં ખીજો મુદ્દો એ પણુ વિચારણીય છે કે જૈન સંઘમાં અભિન્નદશપૂર્વી આદિ જિનોના એક ખાસ વ હતા, તેથી જ તીથંકરા કે અા જિનવર, જિનેશ્વર, જિનેન્દ્ર, જિનચંદ્ર આદિ વિશેષણેાથી વિભૂષિત થયા. જિનવર એટલે જિનામાં શ્રેષ્ઠ. જિનેશ્વર એટલે જિનાના સ્વામી. જિનેન્દ્ર એટલે જિનામાં ઈન્દ્ર સમાન અર્થાત્ તેમના નાયક