________________
પ્રથમ ગાથાને અર્થપ્રકાશ-૨
૧૪૭ પ્રશ્ન –જે જૈન ધર્મ વિશ્વધર્મ છે, તે તેમાં સંપ્રદાયે કેમ પડયા?
ઉત્તર –સંપ્રદાય એ મનુષ્ય સ્વભાવને આધીન વસ્તુ છે. જ્યાં ઘણુ મનુષ્યો ભેગા થાય, ત્યાં મતભેદ થવાના અને તેમાંથી સંપ્રદાય જન્મવાના. આજે જગતમાં કઈ પણ ધર્મ એ નથી કે જેમાં સંપ્રદાયો ન હોય.
પ્રશ્ન :– જૈનધર્મને બધા સંપ્રદા એક થાય એવી શકયતા ખરી ?
ઉત્તર –હાલ તે એવી શકયતા દેખાતી નથી. દરેક મનુષ્યને પિતાના સંપ્રદાયનું મમત્વ હોય છે અને તે છૂટવું મુશ્કેલ છે. અત્યાર સુધીમાં જેનેના ચાર સંપ્રદાયને -ફિરકાઓને એકત્ર કરવાના જે પ્રયાસે થયા છે, તેમાંથી ચાર ફિરકાની એક્તામાં માનનારે એક ને સંપ્રદાય જન્મે છે, પણ કઈ વર્તમાન સંપ્રદાય એ છે કે નથી.
પ્રશ્ન –તે પછી સાંપ્રદાયિક એકતાને પ્રશ્ન છેડી દે ?
ઉત્તરઃ—જે પ્રશ્નને વાસ્તવિક ભૂમિકા ન હોય, તે આપોઆપ છૂટી જાય છે. પરંતુ બધા સંપ્રદાયે એક જ મહાવૃક્ષની ડાળે છે અને તેમણે પરસ્પર ભાઈચારાથી વર્તવું જોઈએ, એવી ભાવનાને પ્રચાર કરવાની જરૂર છે. જેઓ સાથે બેસતા થાય છે, તેઓ સાથે મળીને કામ કરી શકે છે. આજે જૈન સમાજ સામે એવા કેટલાયે પ્રશ્નો છે કે જેમાં સાથે બેસીને કામ કરવાની જરૂર છે.