________________
લોગસ્સો મહાસૂત્ર
ઉત્તર :—અ કેવલી લેાકનું સંપૂર્ણ સ્વરૂપ પ્રકાશનારા હોય છે, તેમ અનીતિ, અન્યાય અને અધને સ્થાને નીતિ, ન્યાય અને ધર્મની સ્થાપના કરનારા પણુ હાય છે, એમ દર્શાવવા માટે તેમને ધર્માંતી 'કર કહેવામાં આવ્યા છે.
પ્રશ્ન :—અ તકેવલીઓ કયા
૧૪૬
ધર્મની સ્થાપના
ઉત્તર :—અર્હત્ કેવલી સત્ય-યામય વિશ્વધર્માની સ્થાપના કરે છે કે જે લોકો વડે જૈન ધર્માંની સજ્ઞા પામેલેા છે.
કરે છે?
પ્રશ્ન :—શુ' જૈનધર્મ વિશ્વધર્મ છે? હાય તા આજે માત્ર ભારતમાં જ તેના
જો એ વિશ્વધમ
પ્રચાર કેમ છે ?
ઉત્તર : —જૈનધમ વ, જાતિ કે રાષ્ટ્રના ભેદ વિના સર્વ મનુષ્યના કલ્યાણના સમાન ઉપદેશ આપે છે, તેથી તે ખરેખર વિશ્વધર્મ છે. જૈન ધર્મના પ્રચાર જૈન શ્રમણસસ્થા પર આધારિત છે અને એ નિયમોનું ચુસ્ત પાલન કરનારી હાવાથી ભારત બહાર વિચરી જૈન ધર્મના પ્રચાર કરી શકે એવી શક્યતા ઓછી છે. જેમણે સાધુ ધર્મના નિયમે બાજુએ મૂકી જૈન ધર્મના વિદેશમાં પ્રચાર કરવાના પ્રયત્ન કર્યાં છે, તેમને હજી સુધી તે કઈ સફલતા મળી નથી. ભારતમાં જૈન ધર્મોના જે પ્રચાર છે, તે પણ ઘણા મર્યાદિત છે. પ્રથમ તે તેને જ વિસ્તારવાની જરૂર છે. બ્યવસ્થિત પ્રયાસ વિના એ વિસ્તાર શક્ય નથી.