________________
પ્રમમ ગાથાનેા અપ્રકાશ ૨
૧૩૫
તાત્પર્ય કે ધર્મનું ખરૂ' સ્વરૂપ અહિંસા, સંયમ અને તપ વડે નિર્માણ થાય છે અને તેનું અનન્ય આરાધન કરવાથી દેવાધિદેવની સ્થિતિએ પહોંચી શકાય છે અને છેવટે સંસારસાગર પણ તરી શકાય છે.
ધ એ તીથ છે—સંસારસાગર તરવાનું સુંદર સાધન છે, એમ માનીને જ તીર્થંકરા કેવલજ્ઞાન અને કેવલદનની પ્રાપ્તિ થયા પછી ધમની દેશના દે છે, ધર્મોના ઉપદેશ આપે છે અને ધનુ સામ્રાજ્ય ફેલાવે છે. અન્ય શબ્દોમાં કહીએ તા તા 'કરના ધર્મોપદેશથી અનીતિ, અન્યાય અને અધમ નું ઉન્મૂલન થાય છે અને નીતિ, ન્યાય તથા સુધની સ્થાપના થાય છે, જેના લીધે એક નવા ધ યુગ પ્રવર્તે છે અને તે માનવ–ઇતિહાસનાં અનેક પૃષ્ઠો સુવર્ણાક્ષરે લખે છે. જો યુગે યુગે એટલે કે અમુક અમુક સમયના અંતરે તીથ કરેા દ્વારા આ રીતે ધતી નુ પ્રવન ન થતું હોત તે! આ દુનિયાના શા હાલહવાલ થાત, એ કેવુ મુશ્કેલ છે. ઈશ્વર--પરમેશ્વર માટે અન્ય લેાકેાની માન્યતા-કલ્પના ગમે તે હોય, પણ આપણા માટે તે આ સજ્ઞ અને સદેશી તથા સુધમ રૂપી તીનું-ભાવતીનું પ્રવત ન કરનારા મહાન તીથ કરા–જિનેશ્વર-અહુ તે જ ઈશ્વર-પરમેશ્વર છે અને તેમના જ સ્મરણુ–વંદન—પૂજનથી આપણે કૃતકૃત્ય થવાનુ છે,
તીથ કરો ધમ નુ પ્રવતન ઘણા વિશાલ પાયે કરી શકે છે, તેનાં મુખ્ય કારણો ત્રણ છેઃ એક તે તેઓ કેવલ