________________
પ્રથમ ગાથાને અર્થ પ્રકાશ-૨
૧૪૩
કહેવાય છે; અને જે સ્ત્રીએ દેશવિરતિરૂપ ગૃહસ્થધમ ના સ્વીકાર કરે છે, તે શ્રાવિકાએ કહેવાય છે. આ ચારેય વગે વચ્ચે અરસપરસ મેળ રહે, સંધ–સંગઠનની ભાવના જળવાઈ રહે અને ધર્માંની ભાવના ઉત્તરોત્તર વૃદ્ધિ પામે, તે માટે તે તેમના એક ધ સધ કે સંઘ સ્થાપે છે કે જે તેના ચતુવિ ધપણાને લીધે ચતુર્વિધશ્રીસંઘ કહેવાય છે. આપણે જ્યાં શ્રીસંઘ કહીએ ત્યાં આ ચતુર્વિધ શ્રી સંઘ જ સમજવાને. તીર્થંકરા ધના અનન્ય આલંબનરૂપ આ ચતુવિધ શ્રી સ ંઘરૂપ તીનું પ્રવતન કરનારા હોવાથી પણ ધમ તી કર કહેવાય છે.
અહી. અમે પાકમિત્રાનુ' એ વસ્તુ તરફ ધ્યાન દારવા ઇચ્છીએ કે તીર્થંકરા માત્ર ધના ઉપદેશ આપીને જ બેસી રહેતા નથી; પણ તેના પાલન–પ્રચાર—સંરક્ષણાર્થે શ્રીસંઘની ખાસ વ્યવસ્થા પણ ઉભી કરે છે. ઇતિહાસ અને અનુભવ એમ કહે છે કે આ વ્યવસ્થા ઘણી સફલ પુરવાર થયેલી છે અને તે ધને લાંખા સમય સુધી ગતિમાન રાખે છે.
અહી એટલી સ્પષ્ટતા કરી દઈએ કે ભગવાન મહાવીરની પ્રથમ ધ દેશના ખાલી ગઈ હતી, એટલે કે તે સાંભળીને કાઈ એ પણ સવિરતિરૂપ ત્યાગધમ ના સ્વીકાર ક ન હતા.શાસ્ત્રોમાં આ ઘટનાને મહા આશ્ચય કારી ગણુ. વામાં આવી છે. ભગવાન મહાવીરે અપાપાપુરી નજીક મહાસેન વનમાં સમવસરી મીજી ધમ દેશના દીધી, ત્યારે