________________
લાગસ મહાસુદ
પ્રશ્નઃ— -રચના કરનાર સિવાય રચના શી રીતે થાય ?
ઉત્તર ઃ—જો રચના કરનાર વિના રચના ન થાય, એમ માનીએ તે! એ રચના કરનારના રચનાર પણ માનવે પડશે. એ રીતે આ સાંકળ એટલી આગળ લખાતી જશે. કે તેના ઇંડા જ નહિ આવે. એટલે મૂળભૂત દ્રબ્યાની રચના કોઈ એ કરેલી નથી, તે અનાદિકાલીન છે, એમ માનવું જ યુક્તિસંગત છે. આપણે જેને રચના કે ઉત્પત્તિ કહીએ છીએ, તે વાસ્તવમાં કોઈ પુરાણી વસ્તુનુ સ્વરૂપ-પરિવતન હાય છે, પણ તે સર્વથા નવી હાતી નથી.
પ્રશ્ન :—આ લોકના પ્રલય થશે ખરા ?
ઉત્તર :—આ લેાકના કોઇ એક ભાગના પ્રલય સભવી શકે છે, પણ તેના સથા પ્રલય સંભવિત નથી. આપણે જે ભાગના પ્રલય થયા માનીએ છીએ, તે વાસ્તવમાં અન્ય કોઈ સ્વરૂપ ધારણ કરતા હેાય છે, પણ સ`થા નાશ પામતા નથી.
૧૨૮
પ્રશ્નઃ—કેટલાક વિદ્વાનેા પ્રલયની આગાહીઓ કરે છે,. તેનુ... કેમ ?
ઉત્તર ઃ—છેલ્લાં ત્રીશ-ચાલીશ વર્ષ માં કેટલાક વિદ્વાના દ્વારા એક કે બે વાર પ્રલયની આગાહી થઈ હતી, પણ તે સાચી પડી નથી, એટલે આ જાતની આગાહીઓ પર વિશ્વાસ શખવા એ સરાસર ભૂલ છે. તમે પ્રલયની ખીક રાખ્યા વિના નિભયતાથી જીવતા શીખેા.