________________
લોગર્સ મહાસૂત્ર
૫૦
છે. સમ્યગ્રંશનની વ્યાવહારિક વ્યાખ્યા પણ દેવ, ગુરુ અને ધમની શ્રદ્ધા છે. અહી દેવ શબ્દથી વૈમાનિક, ભુવનપતિ જ્યાતિષી અને વ્યંતર એ ચાર પ્રકારના દેવા નહિ, પણ એ દેવાના ય દેવ એવા શ્રી અરિહંતદેવ સમજવાના છે. અને શ્રદ્ધા એ ભક્તિનુ પ્રાથમિક સ્વરૂપ છે, એટલે દેવશ્રદ્ધાથી અરિહંતભક્તિ-જિનભક્તિ સમજવાની છે. જો જિનેશ્વરદેવ પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ ન હૈાય તે તેમના સાધુએ પ્રત્યે અને તેમણે પ્રરૂપેલા ધમ પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ કયાંથી હાય? તાત્પર્ય કે ગુરુશ્રદ્ધા અને ધમ શ્રદ્ધા દેવશ્રદ્ધા પર આધારિત હાવાથી તેને સમ્યગ્દર્શનના અતિ મહત્ત્વને ભાગ ગણવામાં આવ્યેા છે. જો જિનભક્તિ ન હોય તે સમ્યગ્દર્શનમાં મીડું.
6
પ્રશ્ન—જિનભક્તિ અને ચેાગને કઈ સંબંધ ખરો ? ઉત્તર——હા, ઘણા સંબંધ જિનભક્તિ એ ચેાગનું ઉત્તમ ખીજ છે. તે અ ંગે શ્રી હરિભદ્રસૂરિએ યોગદૃષ્ટિસમુચ્ચચમાં કહ્યું છે કે ત્રિનેષુ શરૂં પિત્ત, ચોળવીનમનુત્તમમ્ જિન ભગવ’તમાં ચિત્તની કુશલતા એટલે કે એકાગ્રતાભક્તિ એ ચેાગનુ શ્રેષ્ઠ ખીજ છે. ’ જો અંતરમાં આ ખીજ રોપાણું ન હોય તે જીવનમાં ચૈાગરૂપી વૃક્ષ ઉગી શકે નહિ. કહા જિનભક્તિ અને ચાગને કેવા સંબંધ ?
પ્રશ્ન—ચાગની વ્યાખ્યા શી?
ઉત્તર—પ્રણિધાનથી શુદ્ધ થયેલા જે ધવ્યાપારથમ ક્રિયા મેાક્ષમાં જોડે તે યાગ. તાત્પર્ય કે એકાગ્ર મને