________________
લેગસસૂત્રને અક્ષરદેહ
૧૦૩ સૂત્રને પરિચય આપતી વખતે તેની સંપદાઓ ગણવામાં આવે છે. જેમકે– નમસ્કારમાં ૮ સંપદાઓ છે, મેથુણં સૂત્રમાં ૯ સંપદાઓ છે વગેરે. સંપદા એટલે અર્થનું વિશ્રામસ્થાન અથવા અર્થાધિકાર. “નાલચેન પતે િિાછડ ચામિરસિ સંપર-જેનાથી સંગત રીતે અર્થ છૂટો પડાય, તે સંપદાઓ.” દેવવંદનભાગમાં એમ કહેવાયું છે કે “નામથયા, સંપચ પરમ-નામસ્તવમાં જેટલાં પદો-ચરણે છે, તેટલી સંપદા સમજવી. તાત્પર્ય કે તેમાં ૨૮ સંપદાઓ છે. પરંતુ તેના અર્થવિવેચનમાં આ સંપદાઓને ઉપગ થયે હેય, એવું જાણવામાં આવ્યું નથી.
અક્ષરસંખ્યા સૂત્રને કઈ પણ અક્ષરે ઓછેવત્તો ન થઈ જાય, તે માટે તેના અક્ષરોની સંખ્યા નક્કી કરવાની પ્રથા પ્રચલિત છે. તે પ્રમાણે લેગરસસૂત્રની અક્ષરસંખ્યા નીચે પ્રમાણે ૨૫૬ ગણાય છે.
પહેલી ગાથા ૩૨ અક્ષર બીજી ગાથા ત્રીજી ગાથા ચેથી ગાથા પાંચમી ગાથા છઠ્ઠી ગાથા સાતમી ગાથા
૩૯ ૩૬
.
૪૧
३७
કુલ ૨૫૬