________________
-
-
અર્થપ્રકાશ અને કિંચિત
૧be પ્રશ્ન પૂછીએ કે “તમારી અનામિકા આંગળી (અંગૂઠાથી ત્રીજી) ટૂંકી છે કે લાંબી છે ' તે સંભવ છે કે એક વ્યક્તિ તેને કી કહેશે. અને બીજી વ્યક્તિ તેને લાંબી કહે છે. જેણે અનામિકાની સરખામણું મદમ એટલે વચલી આંગળી સાથે કરી, તેને એ ટૂંકી લાગી તેથી તેણે ટૂંકી કહી અને જેણે એ અનામિકાની સરખામણી કનિષ્ઠા એટલે ટચલી આંગળી સાથે કરી, તેને એ લાંબી લાગી તેથી તેણે લાંબી કહી. વાસ્તવમાં અનામિકા આંગળી સર્વથા ટૂંકી પણ નથી અને સર્વથા લાંબી પણ નથી, એટલે જેની સામે જે અપેક્ષા કે દષ્ટિબિંદુ હોય તે પ્રમાણે તેનું વિધાન કરી શકે છે. 'અહીં સાપેક્ષવાદ આપણને એવી સમજ આપે છે કે અનામિકા આંગળી મૂકી છે, એમ કહેવું એ પ્રેક્ષાએ સાચું છે અને અનામિકા આંગળી લાંબી છે, એમ કહેવું એ પણ અપેક્ષાએ સાચું છે, પરંતુ અહીં એમ કહેવામાં આવે કે અનામિકા આંગળી ટૂંકી છે અથવા અનામિકા આંગળી લાંબી જ છે, તે એ બંને વિધાને અસત્ય છે, કારણ કે ત્યાં જ શબ્દને પ્રેમ કરવાથી તેના- બીર્જ ગુણધને નિષેધ થાય છે કે જે ખરેખર તેમાં રહેલા છે હાલની બે બાજુના કટાંતથી આવતુ સારી રીતે સમજી શકાશે
ઢાલની બે બાજુનું છતાં એક ગામના દરેકેઈ શૂરવીરપુછવાનું બીજું ઊભું કરવામાં આવે તેના એક હાથમાં તલવાઢ અને બીજા