________________
પ્રથમ ગાથાને અર્થ પ્રકાશ-૧
૧૧૫
લિગે−[ fઊનાન ]−જિનાને. અતિ-[ અત: ]—અ તાને, અરિહંતાને. ત્તિરૂÄ-[ કીચિધ્યામિ ]—કીતિ`શ, નુ` કીતન કરીશ. ૨વીલઁ-[ વર્તા{ શતિમ્ ]–ચાવીશને
fq−[ વિ ]—પણ.
દેવહી–[ ઃ હિનઃ ]−કેવલીઓને, કેવલી ભગવ તાને. વિશેષા
સ્રોસ-આ પદ છઠ્ઠી વિભક્તિના એકવચનમાં આવેલુ છે. તેમાં મૂલ શબ્દ રોગ છે. ટોળ એટલે હો. તે સંબંધી અહીં વિશેષ વિચારણા કરવાની છે. ‘હોચતેસૌ રોજઃ-જે દેખાય તે લેાક.’ એ તેની સામાન્ય વ્યાખ્યા છે. આપણે જે કંઈ નજરે જોઇએ છીએ, તે લેાક છે. પરંતુ આપણી નજરે તે બહુ થાડુ' દેખાય છે, એટલે ટીકાકારાએ ખુલાસા કર્યાં છે કે રોયતે પ્રમાણેન વચતે રૂતિ માત્રઃપ્રમાણવડે જે દેખાય, જે સિદ્ધ થાય, તે લેાક સમજવે.’ લાકના પર્યાયશબ્દો અનેક છે. જેમકે વિશ્વ, બ્રહ્માંડ, સૃષ્ટિ, જગત્, દુનિયા વગેરે તેમાં વિશ્વ શબ્દ લેાકના અથ સાથે સહુથી વધારે મળતા છે. ખીજા શબ્દો વ્યવહારથી માન્ય થયેલા છે. અંગ્રેજી ભાષામાં તેનેા અનુવાદ યુનિવર્સ Universe તરીકે કરવામાં આવે છે, તે એકદર ઠીક છે.
લેાક એટલે દ્રવ્યલેાક, ક્ષેત્રલેાક, કાલલાક અને ભાવલોક. તેમાં છ દ્રવ્યના સમૂહ એ દ્રવ્યલેાક છે, ચૌદ રાજને