________________
૧૨૨
લેગસ મહા સૂત્ર ઊર્વક આવેલું છે. વચ્ચેના ૯૦૦ જનને ભાગ જે નીચેથી રાજને કેમ ગણતાં આઠમા રાજમાં આવે છે, તેમાં તિર્થક આવેલ છે. આપણે સામાન્ય રીતે અલકને પાતાળ, તિર્યલકને મર્યલક અને ઊર્ધકને સ્વર્ગ કહીએ છીએ.
આ ત્રણ લોકના સમૂહને ત્રિલેક કહેવામાં આવે છે, પણ તેને ચૌદ રાજલેકના જ ત્રણ ભાગે સમજવાના છે.
ચૌદ રાજકમાં ગોઠવાયેલી વસ્તુઓને કેમ શાસ્ત્રોમાં નીચે પ્રમાણે જણાવેલ છેઃ સૌથી ઉપર સિદ્ધશિલા. છે, એટલે કે સિદ્ધ પરમાત્માઓને વસવાનું સ્થાન છે તેની નીચે પાંચ અનુત્તર વિમાને, તેની નીચે નવ રૈવેયક, તેની નીચે સામ સામે આવેલા બાર દેવલેક, તેની નીચે - તિષચક એટલે સૂર્ય–ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર–તારા અને તેની નીચે મત્સ્યલેક આવેલું છે.
તેની નીચે અનુક્રમે વ્યંતર, વાણવ્યંતર, તથા ભુવનપતિ દેવેનાં નિવાસસ્થાન છે અને તેની નીચે ઘર્મા, વંશા, શૈલા, અંજના, રિષ્ટા, મઘા અને માઘવતી નામના વિભાગો છે કે જેમાં સાત નરકે આવેલાં છે. ઘર્મામાં પહેલી નરક અને માઘવતીમાં સાતમી નરક એ તેને ક્રમ છે.
આજના વૈજ્ઞાનિકે આ વસ્તુને સ્વીકાર કરતા નથી, પણ તેઓ જે કંઈ કહે છે, તે પણ પાશેરામાં પહેલી પૂર્ણ જેવું જ છે. તેમના મંતવ્યો કાલાંતરે બદલાયાં છે અને હજી બદલાતાં જ રહે છે, એટલે માત્ર તેના પર આધાર રાખીને