________________
[ ૯ ] પ્રથમ ગાથાને અર્થ પ્રકાશ–૧
[લક અને તેને ઉદ્યોત ]
વિષયનિર્દેશરૂપ લેગસ્સસૂત્રની પ્રથમ ગાથા આ પ્રમાણે જાયેલી છે ? लोगस्स उज्जोअगरे, धम्मतित्थयरे जिणे । अरिहंते कित्तइस्सं, चउवीस पि केवली ॥ १।
આ ગાથામાં નવ પદે આવેલાં છે, તેનો સામાન્ય અર્થ નીચે પ્રમાણે જાણ:
સામાન્ય અર્થ સોનારત-(ઢોરચ)લેકને. ઉો –(૩ોતાન)–ઉદ્યત કરનારાઓને.
ધતિથ-(ધર્મતીર્થાન)–ધર્મતીર્થકરને, ધર્મ, તીર્થકરોને. સંસ્કૃત ભાષામાં તીર્થકર અને તીર્થકર એ અને શબ્દોને પ્રયોગ છે, જ્યારે ગુજરાતી-હિંદીમાં તીર્થકર શબ્દને ઉપગ વિશેષ પ્રમાણમાં થાય છે.