________________
લેબસમસૂત્ર હિય તે સામાન્ય અર્થ આપવા શા માટે તેને પ્રારંભ વિશેષાર્થથી જ કરે પરંતુ આ કથન પરિસ્થિતિ સમજ્યા વિનાનું છે. સામાન્ય અર્થ વિશેષાર્થની ભૂમિકા પૂરી પાડે છે, તેથી તે જરૂનો છે. આવી કોઈ ભૂમિકા વિના સીધે વિશેષાર્થ કહેવામાં આવે તે એ પ્રતીતિજનક બની શકે નહિ; એટલે પ્રથમ સામાન્ય અર્થ અને પછી વિશેષાર્થ એ કમ ઉચિત છે. ' * * સામાન્ય અર્થ વ્યાકરણના આધારે કરી શકાય છે, પણ વિશેષાર્થ માટે શાસ્ત્ર અને પરંપરાનું જ્ઞાન આવશ્યક છે. વળી જૈન ધર્મ સાપેક્ષતાને સિદ્ધાંત સ્વીકારેલ હેઈ સાપેક્ષવાદને અંભ્યાસ પણ જરૂરી છે. જે સાપેક્ષવાદને જાણતું નથી, તે જૈન સૂત્રોના અર્થને ન્યાય આપી શકતો નથી, પછી તે ભલે ગમે તેટલી ઉચ્ચકોટિને વિદ્વાન હોય કેટલાય વિદ્વાને જૈન ધર્મનાં મંતવ્યે યથાર્થ પણે સમજી શકયા નથી, તેનું મુખ્ય કારણું સાપેક્ષવાદનું અજ્ઞાન છે.
આપણે સામાન્ય ખ્યાલ એ છે કે એક વસ્તુ ટૂંકી હોય કે લાંબી હો, પણ એકી સાથે ટૂંકી કે લાંબી ન હૈય. એક વસ્તુ સારી હોય કે ખરાબ હોય, પણ એકી સાથે સારી કે ખરાબે હોય" તાત્પર્ય કે તેમાં એકી સાથે બે વિરોધી ધર્મો સંભવી શકે નહિ. રિંતું સાપેક્ષવાદ કહે છે કે આપણે આ માલ બરાબર નથી, તે સુધારવા જે છે. એકધુ એક દૃષ્ટિએ ખૂકી હોય તો બીજી દષ્ટિએ લોબી છે. દાખલા તરીકે બે શક્તિઓને આપણે એ